SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ રો સં૦ ૧૫૦૨ નું ચતુર્માસ અમદાવાદમાં કર્યું હતું. (તપાગચ્છીય લઘુ પાષાળ સેામશાખા પટ્ટાવલી; સામિવમલસૂરિરાસ.) તપાગચ્છની આણુસૂરશાખાના આ વિજયરાજને અહીં સ ૧૭૦૧ માં પંન્યાસપદ આપવામાં આવ્યું હતું. (જૂઓ, પ્રક॰ ૫૮) (-પટ્ટાવલી સમુચ્ચય ભા૦ ૨, પૃ૦ ૨૬૫) આભુવનસુ દરસૂરિએ ભ॰સંભવનાથનું સ્તાત્ર, (àા. : ૯૨) રચ્યું છે. આ॰ ભુવનસ'દસર, ૫૦ શીવિજયગણીએ અહીંની યાત્રા કરી હતી. અચલગચ્છના આ॰ ઉદયસાગરસૂરિએ સ૦ ૧૭૯૭ માં સાચા દેવની તથા પાવાગઢનાં મહાકાલીની યાત્રા કરી હતી. અહીં અનેક શ્રાવકે સોંધ લઈ ને યાત્રા કરવા આવ્યા હતા. પાવાગઢમાં એક સુંદર જિનમંદિર છે, તેની દીવાલમાં ત્રણ શ્વેતાંબર જિનપ્રતિમાઓ છે, જેમના હાથે કંકણ છે, ભુજાઓમાં આનુબંધ છે અને એકના હાથમાં હાથીનું ચિહ્ન છે. [ પ્રકરણ અહીં સ્થાને સ્થાને જિનમૂર્તિ આના ખડિત ભાગા ચાડી દીધેલા છે. તેમાં લગેાટ પણ સ્પષ્ટ દેખાય છે. અહીં સતાભદ્ર નામેજિનમંદિર ઝુમ્મા મસ્જિદમાં પલટાઈ ગયું છે. એક બાવન દેરીવાળું વિશાળ મંદિર ધરાશાયી જોવાય છે. નગારખાના પાસે ૫ દેરાસરા, દૂધિયા તળાવ પાસે ૩ દેરાસરા અને છાશિયા તળાવ પાસે ૧ દેરાસર વગેરેનાં સ્થાને ષ્ટિગેાચર થાય છે. પંચમહાલ જિલ્લાના કલેટરે એક સ્થળે જણાવ્યું છે કે, આ બધાં ખંડિયેરા શ્વેતાંબર જૈનેનાં મદિરા હતાં. મેજર જે૦ ડબ્લ્યુ૦ વૉટસને ઈસ૦ ૧૮૭૭ માં અને મિ॰ જે સે ઈ સ૦ ૧૮૮૫ માં પાવાગઢના શિખર ઉપર કિલ્લામાં પ્રાચીન જૈન મદિરાનો જથ્થો હાવાનું લખ્યું છે. આ દરેક ઉલ્લેખા પરથી પાવાગઢના મધ્યકાલીન વૈભવનું અને પતનનું દિગ્દર્શીત મળે છે. સ્પષ્ટ છે કે, પાવાગઢ એ જૈન શ્વેતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy