________________
જૈન પર પરાના તિહાસ-ભાગ ૨જો
૫. ચૌલુકય રાજાવલી (કર્ણાટક)
૧. તૈલપદેવ-તે રાઠેાડ રાજાને હરાવી દક્ષિણના રાજા બન્યા. તેના સેનાપતિ મારપ લાટને મહામડલેશ્વર હતા.
૧૫૩
૨. સત્યાશ્રયસ૦ ૧૦૫૪.
૩. વિક્રમાદિત્ય પાંચમા-મૃ॰ સ૦ ૧૦૭૪, ૪. જયસિંહ-મૃ॰ સ૦ ૧૦૯૬.
૫. સામેશ્વર પહેલેા-મૃ॰ સ૦ ૧૧૨૫. તેણે કલ્યાણ વસાવી, પેાતાની રાજગાદી ત્યાં સ્થાપન કરી.
[ પ્રકરણુ
૬. સામેશ્વર બીજો-મૃ॰ સ૦ ૧૧૩૧.
૭. વિક્રમાદિત્ય છઠ્ઠો-મૃ॰ સ૦ ૧૧૮૨.
૮. સામેશ્વર ત્રીજો-મૃ॰ સ૦ ૧૧૯૩,
૯. ૫૦-′૦ સ૦ ૧૨૦૬. તેણે ભાવાચાગચ્છના આ૦ વીરસૂરિને ૫ હાથી આપ્યા. આચાર્યશ્રીએ તેની રકમ જિનાલયમાં વાપરી. (-રાજગચ્છ પટ્ટાવલી પૃષ્ઠ ૬૫)
૧૦. તૈલપ-મૃ૦ સ`૦ ૧૨૨૧.
તે પછી રાજા ખિજલ કલચૂરીએ અને તેના પુત્રે કલ્યાણુનું રાજ્ય કર્યું. સ૦ ૧૨૩૯.
૧૧. સામેશ્વર ચેાથેામૃ॰ સ૦ ૧૨૪૫.
કલચુરીવશ (ત્રિપુરી-ચેદી)
૧. કેાક્કલ-સ’૦ ૯૩૨. ૧૦. કરણ-સ૦ ૧૦૯૬. ૧૧. યશઃકરણસ’૦ ૧૧૭૭. ૧૨. ગજકરણ-સ૦ ૧૨૦૭.
૧. પરમારવંશ (ચંદ્રાવતી)
૧. સિન્ધુરાજ——રાજા ધ્રુવના ખીન્ને પુત્ર ઇંદ્રદેવ સ૦૮૬૦માં ગુજરાતને રાજા બન્યા. આ અરસામાં પરમારવશ ઉદયમાં આન્યા. તેના મૂલ પુરુષ ધૂમરાજ હતા. તેના વંશના સિંધુલ પરમાર ચંદ્રાવતીના પહેલા રાજા હતા. ચદ્રાવતીનું અસલ નામ ચડાઉલી અને ચડાવલી મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org