SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીશમું ] આ ઉદ્દઘાતનસૂરિ ૧૫૧ ૧૬. ઠા. રાણાજી તથા લખધીરજી—એમના સમયમાં લાલણ રીસાઈને કચ્છમાં આવેલા પિતાના મેસાળ ડેણ ગામમાં જઈને વસ્યો. તેણે ત્યાં પાદરમાં તળાવને કાંઠે પિતાની માતાના સમાધિસ્થાને દેરી બનાવી, જે આજે “આઈના સ્થાન” તરીકે પ્રસિદ્ધ છે. (જૂએ, અંચલગચ્છની ગુજરાતી મેટી પઢાવલી, પૃ ૧૬૭થી ૧૭૩) ૪. ચૌલુકય રાજાવલી (કર્ણાટક-કુંતલ) ૧. તૈલપદેવ—તે રાષ્ટ્રકૂટ રાજાને જીતી દક્ષિણને રાજા થયે. તેને સેનાપતિ મહામંડલેશ્વર બારપ લાટમાં રહેતું હતું. ' ૨. સત્યાશ્રય–સં. ૧૦૫૪. ૩, વિક્રમાદિત્ય પાંચમે. ૪. જયસિંહ–સં. ૧૦૭૪ થી ૧૦૬, પ. સોમેશ્વર પહેલે-સં. ૧૦૯૬ થી ૧૧૨૫. તેણે કલ્યાણ નગર વસાવી ત્યાં પોતાની રાજગાદી સ્થાપી. ૬. સોમેશ્વર બીજે-સં૦ ૧૧૨૫ થી ૧૧૩૧. ૭. વિક્રમાદિત્ય છઠ્ઠો–સં૦ ૧૧૩૨ થી ૧૧૮૨. ૮. સોમેશ્વર ત્રીજો–સં. ૧૧૮૨ થી ૧૧૩. ૯. પર્મ-સં. ૧૧લ્ડ થી ૧૨૦૬. ૧૦. નર્મદીતૈલપ-સં. ૧૨૦૬ થી ૧૨૨૧. તેની પછી કલચૂરીવંશના બીજલે સં૦ ૧૨૧ર થી ૧૨૧૬ સુધી અને તેના પુત્રે સં૦ ૧૨૧૬ થી ૧૨૩૯ સુધી રાજ્ય કર્યું. ૧૧. સોમેશ્વર ચોથે-સં. ૧૨૩૯ થી ૧૨૪૫. (૧) સેનાપતિવંશ (લાટ) ૧. બાર૫ ચૌલુકય તે તૈલપના મહામંડલેશ્વર. ૨......... ૩. કીર્તિરાજ-સં. ૧૦૭૫. ૪. ત્રિલોચનપાલ–સં ૧૧૦૭ (૧) રાઠોડવંશ (હથુંડી) ૧. રાજા હરિવર્મા. ૨. વિદગ્ધરાજ-સં૦ ૭૩. ૩. મમ્મટરાજ–સં. ૯૮૮. ૪. ધવલરાજ-સં૦ ૧૦૫૩. ૫. બાલપ્રસાદ-સં૦ ૧૧૧૩, સં૦ ૧૧૧૭. (–વિશેષ માટે જૂઓ, પ્રક. ૩૪, પૃ૦ ૫૯૨ થી ૫૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy