SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજો t પ્રકરણ વ્રત સ્વીકાર્યા અને બીજાઓને જૈનધર્મી બનવામાં ઘણી મદદ કરી. ૧૨. રાણાજી તથા કુંભેજી–રાજ સં. ૮૦૦ લગભગ. તે પછી પડિહારવંશ ભિન્નમાલ અને કનેજની ગાદીએ આવ્યું જેને પહેલો રાજા નાગાવલોક સં૦ ૮૧૩ માં ગુજરાતને તથા માળવાનો રાજા બન્યું. (જૂઓ, પ્રક. ૩૨, પૃ. ૫૩૪ થી ૫૪૧; અંચલગચ્છની ગુજરાતી મેટી પટ્ટાવલી) ૩. ચૌલુકય રાજાવલી (જાર) ૧. રાજા કાન્હડદે-સં. ૭૧૩. તે જાલેરને સોલંકી રાજા હતો. આ૦ સ્વાતિસૂરિના ઉપદેશથી તે જેન બન્યું. જાલેરમાં તેણે શ્રીચંદ્રપ્રભ ભગવંતનું દેરાસર બંધાવ્યું. ૨. રાયધન. ૩. વાહ–તે પાલનપુર જઈ વસ્ય. ૪. વ્યાસ દે. ૫. વાહડ. ૬. લુંગેજી–તેને સહજા અને આશધર નામે પુત્ર હતા. ૭. આશધર. ૮. પુષ્યપાલ. ૯. જીણેજ. ૧૦. ધરણ. ૧૧. પદ્માજી–તેણે જૈનધર્મ છેડી દીધો. ૧૨. ગેહોજી. ૧૩. પર્વત–તેને પિજી, નાગજી અને વીરેજી એમ ત્રણ પુત્ર હતા. એ ત્રણે ભાઈ એની ગરાસભૂમિ પિલુડીમાં હતી, તેથી તેઓ થરપારકરમાં આવેલ પિલુડીમાં જઈને વસ્યા. ૧૪. ઠાપેથોજી–તે પિતાની પત્ની જન્માજી સાથે પિલુડીમાં રહેતે હતે. ૧૫. ઠા. રાવજી–સં૦ ૧૨૨૯. તેને સારાદેવી નામે પત્ની હતી. રાણાજી અને કાનજી નામે બે પુત્ર હતા. બીજી પત્ની રૂપાદેથી લખધીરજી અને લાલનજી નામે બે પુત્રે થયા. લાલનજીના શરીરે કઢરોગ ફૂટી નીકળે; જે આ૦ જયસિંહસૂરિની કૃપાથી શમી ગયે. ઠા. રાવજી, ઠ૦ રૂપાદેવી તથા કુમાર લાલણ સં. ૧૨૨૯માં જૈન બન્યા. રાજાએ સે સોનામહોર ખરચી પિલુડીમાં જેન દેરાસર બંધાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy