SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે ! પ્રકરણ આ શ્રીપતિ સં૦ ૧૧૮૮ આ૦ બુદ્ધિસાગર સં૦ ૧૩૨૦, આ૦ વીર સં૦ ૧૨૧૩, ૧૩૦૫ સં. ૧૩૨૬, સં૦ ૧૩૮૦ આ વિમલ સં૦ ૧૨૬૩, આ૦ વિજયસિંહ સં. ૧૩પ૧ સં૦ ૧૩૧૬ આ૦ જજજુગ સં૦ ૧૩૧૧, આ૦ દેવચંદ્ર સં૦ ૧૪૩૨ સં. ૧૩૩૦, સં ૧૩૪૯ આ૦ મુનિચંદ્ર સં૦ ૧૪૩૪ આ૦ મુનિચંદ્ર સં. ૧૩૪૦, સં. ૧૪૪૬, સં. ૧૪૫૪ સં. ૧૩૭૦ આ૦ જજજુગપટ્ટે આ૦ પ્રજજુન્ન આ૦ જગશ્ચંદ્રસૂરિ સં૦ ૧૩૭૧ સં. ૧૪૯૩ ભ૦ હેમતિલક સં. ૧૪૩૪, આ૦ સેમચંદ્ર સં. ૧૪૪૦ સં. ૧૪૪૬, સં. ૧૪૫૪ આ૦ બુદ્ધિસાગરપટ્ટે આ૦ સલખણપુરીય આવ.સં.૧૪૪૭ વિમલસૂરિ સં. ૧૬૧૫ ભ૦ બુદ્ધિસાગર સં૦ ૧૪૨૯, ભ૦ મુનિચંદ્રપટ્ટે આ૦ વીર સં. ૧૪૯૩ સં. ૧૫૨૪ આ૦ મુનિપ્રભ સં૦ ૧૪૪૬ ભ૦ મુનિચંદ્ર સં. ૧૫૬૩, સં૧૫૧૨, સં૦ ૧૫૨. છૂટક છૂટક ઘટનાઓ આ પ્રમાણે મળે છે – સં૦ ૧૧૪૪ મહા સુદિ ૧ બ્રાહ્મીગચ્છીય શ્રીદેવાચાર્ય. (જૂઓ, પ્રાચીન જેનલેખસંગ્રહ ભાગ ૨, લેખાંકઃ ૩૮૨) સં૦ ૧૧૨૪ આ૦ ભદ્રાચાર્ય, તેજ દેરાસરના પબાસનને લેખ. (જૂઓ, જેનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૮) - સં૦ ૧૧૨ ના જેઠ સુદિમાં બ્રહ્માણીયગચ્છના આ વિમલાચાર્યના શ્રાવકે “નવપદપ્રકરણ લઘુવૃત્તિ” કથા લખાવી. સાધ્વી મીનાગણિ, નંદાગણિ, સિસિણી લખમી દેમત. - સં. ૧૨૬૧ ના જેઠ સુદ ૨ ને રવિવારે બ્રહ્માણગચ્છમાં આ૦ જયપ્રભસૂરિએ ભ૦ નેમિનાથની પ્રતિષ્ઠા કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy