________________
પત્રિીશમું !
આ ઉદ્યોતનસૂરિ $ ભીમ પલ્લીવાલના પુત્ર સેલ અને તેને સં૦ ૧૩૬ માં ભ૦ શાંતિનાથની પ્રતિમા ભરાવી. રાજગચ્છને આ૦ હંસરાજસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી.
(-આગરાના ચિંતામણિ પાર્શ્વનાથના
- જિનાલયની ધાતુપ્રતિમાને લેખ) $ ઠ૦ છાડા પલ્લીવાલની પત્ની નાયિકદેવીએ પિતાના પુત્રના કલ્યાણ માટે સં. ૧૩૯૩ ના મહા સુદિ ૧૦ ને શનિવારે ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી. તેની ધર્મઘોષગચ્છના આ૦ માનતુંગસૂરિના શિષ્ય આ હંસરાજસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. આ ધાતુપ્રતિમા મહેસાણાના દેરાસરમાં વિદ્યમાન છે.
(–આ. વિજયધર્મસૂરિને જેનપ્રતિમા
લેખ સં૦ ભા૧, લેખાંકઃ ૬૫) $ મંડલિક લાલાક પલ્લીવાલે સં. ૧૫૧૦ ના ફાગણ વદિ ૩ને શુકવારે ભ૦ ચંદ્રપ્રભુની પ્રતિમા ભરાવી. અંચલગચ્છના આ૦ જયકેશરિસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી.
(-પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧, “ધર્મરત્ન” માસિક વર્ષ ૧, જેનસત્યપ્રકાશ, ક. ૨૪, ક૨૫૫;
પૃ૪૩૦, જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ) બ્રહ્માણગચ્છ
સંભવ છે કે, બ્રહ્માણગચ્છ બ્રહ્મઢીપિકા શાખાની પરંપરા હશે. આબૂ પહાડની પાસે વરમાણ ગામ છે તેમાં બ્રહ્માણગચ્છની મૂળ ગાદી હતી. આ ચૈત્યવાસીગચ્છ હતો તે આબુના પશ્ચિમી પ્રદેશોમાં ફેલાયેલું હતું. તેની સીધી પટ્ટાવલી મળતી નથી. શિલાલે અને ગ્રંથપુષ્પિકાઓમાં આ ગચ્છના આચાર્યોનાં નામે વીખરાયેલાં પડ્યાં છે.
તે પૈકીનાં કેટલાએક નામે આ પ્રમાણે છે – આ૦ યશોભદ્ર સં૦ ૧૧૨૪ આ૦ ભદ્ર સં૦ ૧૧૨૪ આ૦ ચશભદ્ર સં૦ ૧૧૮૫ આ૦ શાલિભદ્ર સં૦ ૧૧૭૦
ચૈત્ર સુદિ ૧૩ રાણકપુર આ૦ યશોભદ્ર સં૦૧૧૮૫, ૧૧૯૨ આ૦ દેવ સં૦ ૧૧૪૪ આ૦ જયપ્રભ સં. ૧૨૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org