SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ ૨ ને રવિવારે નવી ચકી અને સં૦ ૧૬૮૧ ના ચૈત્ર વદિ ૩ ને સોમવારે હસ્તનક્ષત્રમાં પ્રવેશચકી બનાવ્યાં. - જેને–શિલાલેખે અને પ્રશસ્તિઓના આધારે જાણવા મળે છે કે, પલ્લીવાલ તથા છાજડ, ધાકડ, ધોખા, બહેરા અને ડુંગરવાલ વગેરે ઓસવાલ પલ્લીવાલગચ્છના જેને હતા. પલીવાલ જ્ઞાતિ– પલ્લીવાલે માટે માંડલિક, ઠકુર (ઠ૦), સાહ, સંઘપતિ વગેરે વિશેષણ વપરાય છે. એકંદરે પલ્લીવાલ ધની, સુખી, મે ભાવાળા, રાજમાન્ય અને વેતાંબર જેને હતા. આ પલ્લીવાલ જેનેએ ઘણું ધાર્મિક કાર્યો કર્યા છે – '$ પાલીના પ્રદ્યોતનગછના લખમણના પુત્ર દેશલે સં૦ ૧૧૫૧ના અષાડ સુદિ ૮ ને ગુરુવારે પાલીમાં પૂર્ણભદ્ર મહાવીરના જિનચૈત્યની દેરીમાં ભ૦ ઋષભદેવની પ્રતિમા પધરાવી. (–જેપુ...સં), પ્ર. ૧૦૮) • $ મેટા દાનવીર શેઠ લાખણ પલ્લીવાલે સં. ૧૨૯૯ના કાર્તિક મહિનામાં રાજગચ્છના આ સિદ્ધસેનના પ્રપટ્ટધર, જેઓ ઉત્કટ ચારિત્રધારી આ૦ રત્નપ્રભ નામે હતા, તેમના ઉપદેશથી “સમરાઈકહા’ લખાવી, તેમની પાસે વ્યાખ્યાન કરાવ્યું. જેનપુત્રપ્રસં૦, પ્ર૦૩૫) - $ વરહડિયા ને મડ પલ્લીવાલના વંશજોએ શત્રુંજય, ગિરનાર, આબૂ વગેરે મેટા મેટા નગરમાં દેરાસર, દેરીઓ, જિનપ્રતિમાઓ, પરિકરે અને પ્રતિષ્ઠાઓ કરાવી હતી. ' : " (–પ્રક. ૩૮, વરહડિડ્યાવંશ, પ્ર. ૪૪) હું તેના પૌત્ર જિનચંદ્ર સં૧૨૯૨ માં, સં. ૧૨૯૬ માં વીજા પુરમાં તપાગચ્છના આચાર્યોને પધરાવી ચતુર્માસ કરાવ્યાં તેમજ જૈન શાસ્ત્રો લખાવ્યાં. (પ્ર૩૮, પ્રક. ૪૪, ૪૫) $ વરહડિયાજિનચંદ્રના પુત્ર વિરધવલ અને ભીમદેવ, તપાગચ્છના આ વિદ્યાનંદસૂરિ (સં. ૧૩૦૨ થી ૧૩ર૭, પ્ર. ૪૬) અને દાદા ધર્મઘોષસૂરિ (સં. ૧૩૦૨ થી ૧૩૫૭, પ્ર. ૪૬) બન્યા, જેઓ મેટા જ્ઞાની, ત્યાગી અને તપસ્વી હતા. આ બંને આચાર્યો પિતાની જ્ઞાતિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy