SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભત્રીમું] આ ઉદઘોતનસૂરિ - ૨. ભ૦ શ્રીસૂરિ–તેઓ ભ૦ શાંતિસૂરિના શિષ્ય હતા. તેમણે સં૦ ૧૪૬૫માં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૨૫૫) ' ૩. ભ૦ યશેદેવ–સં૦ ૧૪૮૫ થી સં. ૧૫૧૩. ૪. ભ૦ નન્નસૂરિ–સં. ૧૫૨૮, ૧૫૨૯ તેમણે “સીમધરસ્વામીસ્તવન” (કડી : ૧૩૫) રચ્યું. ૫. ભ૦ ઉધોતનસૂરિ–સં. ૧૫૨૮ થી સં. ૧૫૪૯ - ૬, ભટ મહેશ્વરસૂરિ–સં. ૧૫૭૩ થી સં૦ ૧૫૯ ૭. ભ૦ યશદેવ. ૮. ભ૦ નન્ન–સં૧૬૧૩. તેઓ વર્ધમાન પલ્લીવાલગચ્છના હતા. આ સમયે સં. ૧૬૧૩ માં નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ આગરામાં “ગ્રંથભંડાર' બનાવ્યું. ૯. ભ૦ ઉદ્યોતનસૂરિ ભ૦ નન્નની પાટે ભ૦ અજિતદેવના શિષ્ય ક્ષમાનંદે સં. ૧૫૧ના કાર્તિક સુદિ ૧૦ ને શુકવારે “ઉપાસકદશાંગસૂત્ર'નું સંશોધન કર્યું. ૧૦. ભ૦ મહેશ્વરના પરિવારમાં ઉ૦ રતનચંદ, ઉ૦ ખિમાણંદ, ૫૦ લાભચંદ્ર શિષ્ય મેઘચંદ્ર સં. ૧૫૯૧ ના મહા વદિ ૧૧ ને ગુરુવારે ફધિ પાર્શ્વનાથતીર્થ પાસેના મેડતાનગરમાં “આચારાંગસૂત્ર” લખ્યું ૧૦. ભ૦ મહેશ્વર-સં. ૧૬૨૬ થી ૧૬૮૧. તેમની પરંપરામાં મહેનચંદ્રગણિ મિશ્ર શિષ્ય પં. વિજયસાગરગણિએ સં૦ ૧૬૨૬ ના મહા સુદિ ૬ ના રોજ જોધપુરમાં છાજેડના પાંચમના ઉજમણું માટે “પડાવશ્યક બાલાવબોધ” લખે. ૧૧. ભવ થશેદેવસૂરિ–સં. ૧૯૬૭થી ૧૬૮૧. તેમની પરંપરા માં ઉ૦ હરશેખર શિષ્ય ઉ૦ કનકશેખર શિષ્ય ઉ૦ દેશેખર શિષ્ય ઉ૦ સુમતિશેખરના ઉપદેશથી વીરમપુરના નાકેડાતીર્થમાં સં૦ ૧૬૬૭ના ભાદરવા સુદિ૯ને શુક્રવારે ભવ પાર્શ્વનાથ તથા ભ૦ મહાવીરસ્વામીના જિનપ્રસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. સં. ૧૬૭૯ ના બીજા અષાડ સુદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy