________________
પાંત્રીશમું ]
આ ઉદ્યોતનસૂરિ હેવાથી પલીવાલે ત્યારથી તેમની પરંપરાના વધુ રાગી બન્યા.
$ સેહી પલ્લીવાલના પૌત્ર આહડ, તેમના પુત્ર પદ્ધસિંહની પુત્રી ભાવસુંદરીએ સાધ્વી કીર્તિગણિની પાસે દીક્ષા લીધી હતી. આહડના પુત્ર શ્રીપાલે સં. ૧૩૦૩ ના કાર્તિક સુદિ ૧૦ ને રવિવારે ભરૂચમાં આ૦ કમલપ્રભસૂરિના ઉપદેશથી “અજિતનાથચરિત્ર” લખાવ્યું અને તેમના પટ્ટધર આવે નરેશ્વરસૂરિ પાસે વ્યાખ્યાન કરાવ્યું.
(–પ્રક૩૮, સેહીવંશ) હું સહજિગપુરના ઠળ દેહા પલ્લીવાલના પુત્ર મહીચંદ્રના પુત્ર રતનપાલ વિજયપાલે પોતાના પૂર્વજોના કલ્યાણ માટે ભ૦ મહિલનાથની દેરી તથા પ્રતિમા કરાવી, તેની ચંદ્રગચ્છના આ૦ હરિપ્રભસૂરિના શિષ્ય આ૦ યશભદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી.
(–પ્રાચીન જેનલેખસંગ્રહ, ભાવ ૨, લેખાંકઃ ૫૪૫) $ સાહ ઈશ્વર પલ્લીવાલના પુત્ર કુમારસિંહે નાશિકમાં ભ૦ ચંદ્રપ્રભસ્વામીના જિનાલયને પૂરો જીર્ણોદ્ધાર કરાવ્યો.
(-વિવિધતીર્થકલ્પમાં નાસિક્યપુરકલ્પ) કપૂરાદેવી પલીવાલે સં. ૧૩૨૭ માં “શતપદી દીપિકા” લખાવી.
(જેન પુત્રપ્રસં, પ્ર. ૧૧૧) હું પુના પલ્લીવાલના પત્ર ગણદેવે ખંભાતની પિોષાળમાં ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર” ભેટ આપ્યું.
$ વીરપુરના ધનાઢય દેદાધર પલ્લીવાલની પત્ની રાસલદેવીએ ગણધર સાર્ધશતક’ની ટીકા લખાવી. (જે પુત્રપ્રસવ, પ્ર. ૧૦૩)
$ ઠ૦ વિક્રમસિંહ વગેરે ૩ પલ્લીવાલભાઈએએ ઠ૦ કુમારસિંહ પલ્લીવાલ તથા તેની પત્ની સિંગાદેવીના મા-બાપના કલ્યાણ માટે સં. ૧૩૩૭ ના ફા૦ સુત્ર ૮ ના રોજ ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી તેની આ૦ માણેકચંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી.
(-આ૦ બુદ્ધિધાતુપ્રતિમા લેખસંગ્રહ, ભા૧, લેખાંકઃ ૧૩૭) $ મંત્રી આભૂ પલ્લીવાલના વંશમાં અનુક્રમે મહણસિંહ (પત્ની શ્રી), ભીમ (પત્ની કરાદેવી), સોની સૂર (પત્ની સુહવદેવી), સોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org