________________
જૈન પરંપરાને ઈતિહાય
પ્રકરણ વિદિશાથી ૬ માઈલ નૈઋત્યમાં “સાંચીને? સ્તુપ છે.”
આ રીતે વિદિશાની આસપાસ અનેક પ્રાચીન સ્થાને છે, પહાડીઓ છે, જેને ગુફાઓ છે અને ૬૦ જેટલા રતૂપ છે. એકંદરે આ સ્થળ પ્રાચીન જૈન તીર્થભૂમિ છે. .
જેનેએ ભારતમાં વિકમની દસમી સદી સુધી મેટા રતૂપ તથા સ્તંભે બનાવ્યા છે ત્યાર પછી એ કળા લુપ્ત થઈ છે. પાટલીપુત્ર:
એ પછી નજીકના જ ગાળામાં એટલે કેણિકપુત્ર ઉદાયીના સમયમાં પાટલીપુત્રની સ્થાપના થઈ છે. એની સમૃદ્ધિમાં એ જેને રાજવીએ જે સંસ્કારોનું બીજારોપણ કર્યું તેને પ્રજાવળે વિકસાવી ભારતમાં અજોડ બનાવ્યું છે. એને ઈતિહાસ જાણવા જેવો હેવાથી અહીં આપે છે:
ઉત્તર મથુરા અને દક્ષિણ મથુરા (મદુરા) નામની એ નગરીએ છે. ઉત્તર મથુરાને વણિકપુત્ર દેવદત્ત મુસાફરી કરતે કરતે મથુરામાં ગયે અને ત્યાં જયસિંહ નામના વણિકની બહેન અત્રિકા સાથે પરણ્યો અને ત્યાં જ રહ્યો. લાંબા સમય પછી અરિકાએ એક પુત્રને જન્મ આપ્યું. તેનું નામ અગ્નિકાપુત્ર પ્રસિદ્ધ થયું. દેવદત્તના માતાપિતાએ પુત્રનું નામ સંધારણ પાડ્યું. છતાંયે તેના જૂના નામ અગ્નિકાપુત્રથી તે વધારે ખ્યાત થયો. આ અગ્નિકાપુને યુવાન વયમાં જ સંસાર છોડી દીક્ષા લીધી અને પછી આચાર્ય અગ્નિકાપુત્ર તરીકે વિખ્યાત થયા. તેઓ વિહાર કરતા કરતા પુષભદ્ર નગરમાં પધાર્યા.
આ જ સમયે પુષ્પભદ્ર નગરમાં પુષ્પકેતુ રાજા અને પુષ્પાવતી રાણીને પુત્ર પુસૂલ રાજા હતા. પુપાવતી રાણીએ યુગલ બાળકોને જન્મ આપ્યો હતો, જેનું નામ પુષ્પચૂલ અને પુષ્પચૂલા રાખ્યાં. રાજાએ મહને વશીભૂત થઈ બંનેને વિયેગ ન થાય માટે બંનેને એક બીજા સાથે પરણાવ્યાં. રાજાના મૃત્યુ બાદ પુષ્પસૂલ રાજા બન્યા. એની માતા પુષ્પાવતીએ દીક્ષા લીધી ને એ મૃત્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org