________________
બીજું ]
આર્ય શ્રી અંબૂસ્વામી વેસવાડી વૈશ્યપાટી), વેશનગર, ભાઈલ, ભદ્દલપુર, ભાપર, ચેઈયગિરિ (ચૈત્યનગર) અને ભીલ્યા ઈત્યાદિ નામો મળે છે. (જુઓ: પૃષ્ઠ: ૫૯, ૬૦)
સમ્રાટ અશોકના સમયે દશાણે દેશની રાજધાની ચેતિયગિરિમાં હતી. ચોદ પૂર્વધારી આ૦ ભદ્રબાહુસ્વામી ભદ્દલપુર યાને ભાદ્રપદની બહાર વડ નીચે સમાધિ લઈ સ્વી ગયા હતા. આ જસદ્ધના શિષ્ય ભલપુરની આસપાસ વિચરતા હતા. તેમનાં ભદ્રુિજિયા શાખા અને ભદ્રગુપ્ત કુલ જાહેર થયાં છે. સંભવ છે. કે વેસવાડીય ગણનું ઉત્પત્તિસ્થાન સનગર હાય. વિદિશાથી લગભગ ૪ માઈલ પર ઉદયગિરિ નામની પહાડી છે. તેમાં ૨૦ જેના ગુફાઓ છે અને ૨૦મી ગુફામાં એક જૈન લેખ છે તે આ પ્રમાણે છે: (૨) નમઃ સિદ્ધઃ | श्रीसंयुतानां गुणतोयधीनां, गुप्तान्वयानां नृपसत्तमानाम् । (२) राज्ये कुलस्याधिविवर्द्धमाने, षड्भिर्युतैर्वर्षशतेथ मासे ॥ सुकार्तिके बहुलदिनेथ पंचमे, (३) गुहामुखे स्फुटविकटोत्कटामिमां। जितद्विषो जिनवरपार्श्वसंशिकां,जिनाकृति शमदमवान(४)चीकरत् ॥ आचार्यभद्रान्वयभूषणस्य, शिष्यो ह्यसावार्यकुलोद्भवस्य । आचार्य गोश(५)र्ममुनेस्सुतोस्तु, पद्मावताऽश्वपतेर्भटस्य ॥ परैरजेयस्य रिपुनमानिनस्-ससंघिल(६)स्येत्यभिविश्रुतो भुवि। स्वसंशया शंकरनामशब्दितो, विधानयुक्तं यतिमार्गमास्थितः॥ (७) स उत्तराणां सदृशे कुरूणां, उवदिशादेशवरे प्रसूतः। (८) क्षयाय कर्मारिगणस्य धीमान् , यदत्र पुण्यं तदपासस ।
ભદ્રા શાખા અને ભદ્રાયકુલમાં આ શોર્મ થયા, જે પદ્માવત અશ્વસન્યના માલિક, મહાસુભટ, યુદ્ધવીર, શત્રુને હંફાવનાર, ટેકિલા, અને જનસમૂહમાં માન્ય હતા. તેમના પુત્ર તેમજ શિષ્ય મુનિ શંકરે આ ગુફામાં ગુપ્ત સં. ૧૦૬માં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. (ફલીટ-ગુપ્ત-અભિલેખપૃ૨૫૦ અનેકાંત ૧૦,કિo૩,પૃ૦૧૦૬)
&ા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org