________________
O
વિદિશા અને સાંચીના સ્તૂપા
માલવપતિ અવંતીષણ કૌશાંબીના રાજા મણિપ્રભ ઉપર ચઢી આવ્યા અને તેને સહાઇર જાણી મિત્ર બની રાજા મણિમશને સાથે લઈ ઉજજૈન આવ્યા ત્યારે સાંચી તીર્થ બન્યુ છે.
જૈન પરપરાને ઈતિહાસ
૦ જમ્મૂવામીના એ શ્રમણેાએ અનશન કરવાના વિચાર કર્યા. એક મુનિએ માનસન્માનની ભાવનાથી કૌશાંખોમાં જનતાની નજર પડે તે સ્થાનમાં અનશન કર્યું પરંતુ તે દિવસેામાં જ આવ તીષેનું કૌશાંખીને ઘેરે ઘાલ્યા એટલે તેમને મનની મનમાં રહી ગઈ. માન-સન્માન તા ઠીક પરંતુ સ્વગે` ગયા પછી તેમના શરીરને પણ પ્રજાએ થી કિલ્લા અહાર ફેંકી દીધુ. અને એ સત્કાર– સન્માનની ભાવનાના આવા કરુણ અત આન્યા.
બીજા શ્રમણે માળવાની સરહદ પર આવેલી ત્સિકા નદીને કાંઠે પહાડીની તળેટીમાં કાઈ ન જાણી શકે તેવા અજ્ઞાત સ્થાનમાં અનશન કર્યું. રાજા અતીષેણુ, રાજા મણિપ્રભ અને તેની માતા સાધ્વી ધારિણી ઉજ્જૈન જતાં અહીં આવ્યાં ત્યારે તેઓ આ તપસ્વી મુનિવરને જોઈ એમની ભક્તિ માટે અહીં રાકાઈ ગયાં. તેમણે એ મુનિવરનાં માન-સન્માન કર્યા. એ ધઘાષ મુનિવર કાલધર્મ પામ્યા એટલે તેમના સ્વગમન મહાત્સવ કર્યો અને પછી તે સ્થાને મોટા વિસ્તારવાળા વિશાળ સમાધિસ્તૂપ બનાવ્યેા હતા. (‘આવશ્યક નિ॰’ ગા૦ ૧૨૮૭ ની ટીકા)
આ સાંચીના સ્તૂપ ભીસ્સાની નેઋત્યે ૬ માઈલ પર જીણુ – શી દશામાં વિદ્યમાન છે.
Jain Education International
[પ્રકરણ
દણુ દેશમાં વિદિશા નગરી હતી, જે પશ્ચિમ દશાણું દેશની રાજધાની હતી. તેનાં તથા તેના પરાનાં વિદિશા, ચેતિયગિરિ અને ભલ્લપુર એમ અનેક નામા મળે છે. માલવરાજ ચંડ પ્રદ્યોતે વિદિશાની વાયવ્યમાં ભગવાન મહાવીરસ્વામીનું દેરાસર બનાવી તેમાં જીવિતસ્વામીની પ્રતિમા સ્થાપી હતી અને ભાઈલ્લ વગેરે વ્યાપારીઓને મેલાવી માટું પરુ વસાવ્યું હતુ, જેનાં પાછળથી
.
For Private & Personal Use Only
www.jainelibrary.org