________________
૭૪
જૈન પરંપરાનો ઇતિહાસ [ પ્રકરણ તેમજ એ બંનેમાં ગાઢ ભાતુનેહ કરાવ્યું. કૌશામ્બી અને ઉજજે. નના રાજવંશમાં ઘણાં વર્ષોથી વેર ચાલ્યું આવતું હતું તે આજથી ભુંસાઈ ગયું અને બંને રાજ એકત્રિક બન્યાં. આ બંને રાજાઓએ સાથે મળી કૌશામ્બી અને ઉજજેનની વચ્ચે વત્સકા નદીને કાંઠે પહાડની ગુફામાં અનશન કરી રહેલા મુનિ ધર્મ શેષને સ્વર્ગગમન મહોત્સવ કર્યો.
(“આ નિ.” ગા. ૧૨૮૭. ટીકા) મુનિ ધર્મશેષ જ્યાં ધ્યાન કરી ઊભા હતા ત્યાં રાજા અવન્તીજેણે માટે સ્તૂપ બનાવ્યું, જે સ્થાન આજે ભીસાથી નહત્યમાં ૬ માઈલ દૂર સાંચી સ્તૂપ તરીકે પ્રસિદ્ધ છે. વલ્લિકા નદી આજે વેસ અને વેસાલી નામથી પ્રસિદ્ધ છે, જે બેટવામાં જઈ ભળે છે.
વિક્રમની દશમી સદી સુધી જેમાં મોટા સૂપ તથા સ્ત બનાવવાની પ્રવૃતિ હતી. ત્યાર પછી એ કળા લુપ્ત થઈ ગઈ. ભદ્રેશ્વર તીર્થ:
આ૦ શ્રીજબૂસ્વામીના સમયમાં ભદ્રેશ્વર તીર્થ બન્યું છે. કચછ–ભદ્રેશ્વરમાં આજે બાવન જિનાલયનું ભવ્ય અને વિશાળ મંદિર છે. સં. ૧૯૩લ્માં તેને જીર્ણોદ્ધાર થશે ત્યારે ત્યાંથી એક તામ્રપત્ર મળ્યું હતું, જે કચ્છ રાજ્ય દ્વારા ડે. એ. ડબ્લ્યુ રૂડાલક હનલે પર મોકલાવ્યું હતું. અને પછી ભૂજ પરના યતિને સેંધ્યું હતું. ડે. હોર્નેલેના કહેવા પ્રમાણે એ તામ્રપત્રમાં બ્રાહ્મી લિપિમાં આ પ્રમાણે લખાણ હતું
__ “१ देवचंद्रीयश्रीपार्श्वनाथदेवस्येतो २३ ४
પૂ આ શ્રીવિજયાનંદસૂરિ મહારાજ આ તીર્થ માટે લખે છે કે, મંદિરની જૂની નંધમાં અને કચ્છની ભૂગોળમાં પણ “વત્ ૨૩ વર્ષે ફુવં લિંગાસમિતિ' એવું લખાણ છે. આ
વંચાતા અક્ષરોના આધારે આનો અર્થ એમ કરવામાં આવે છે કે, ૬ વણિક દેવચંદે બનાવેલ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર, જે પહેલાં ૨૩ વર્ષે ભવાન મહાવીર સ્વામી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org