SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પર જૈન પરંપરાના ઇતિહાસ [ પ્રકરણ મળ્યાં અને શિવવધૂએ પણ જાણે જમ્ ઉપરના સાચા અને ઢઢ અનુરાગથી જ હાય તેમજ ખૂસ્વામીને વિજયમાળા આરાખ્યા પછી અદ્યાપિ બીજા કાઈ પુરુષને વિજયમાળા આરાપી નથી, અને એટલા જ માટે વિવરે ગાયું છે કે— t 'मत्कृते जम्बूना त्यक्ता, नवोढा नवकन्यकाः । तन्मन्ये मुक्तिवध्वाऽन्यो, न वृतो भारतो नरः ॥ चित्तं न नीतं वनिताविकारैर्वित्तं न नीतं चतुरश्च चौरैः । यह गेहे द्वितयं निशीथे, जम्बूकुमाराय नमोऽस्तु तस्मै ॥ ( ‘પટ્ટાવલી સમુચ્ચય’ પૃ. ૪૨) "8 મારે ખાતર જ જમ્મૂ કુમારે તરતની જ પરણેલી મનેાહર એવી ( આઠ ) કન્યાઓના ત્યાગ કર્યો છે; એમ વિચારીને મુક્તિરૂપી સ્ત્રીએ ત્યાર પછી ભરતક્ષેત્રના કાઈ ખીજો પુરુષ પસંદ કર્યાં નથી.અર્થાત જ ખૂસ્વામી પછી આ અવસર્પિણીકાળમાં બીજે ઢાઈ જીવ માક્ષે ગયા નથી, તેમજ આ અવસર્પિણીકાળમાં ખીન્ને કાર્ક જીવ માણે જશે નહિ. સ્ત્રીએના હાવભાવથી જેનું ચિત્ત ચલાયમાન ન થયું અને ચતુર ચારાએ પણ જેનું ધન ન ચાર્યું. એમ અંધારી રાતે પણ જેનાં મન અને ઘર સલામત રહ્યાં, તે જ ! કુમારને અમારા નમસ્કાર થાએ.. જ ધ્રૂસ્વામીના નિર્વાણ પછી નીચેની દશ વસ્તુઓના વિચ્છેદ થયા છે: मण परमोहि पुलाप, आहार खवग उवसमे कप्पे । संजमतिग केवल सिज्झणा य जंबूम्मि वुच्छिण्णा ॥ · મન: પવજ્ઞાન, પરમાવધિજ્ઞાન, પુલાકલબ્ધિ, આહારકશરીરની લબ્ધિ, ક્ષપકશ્રેણિ ઉપશમશ્રેણિ, જિનકલ્પ, ત્રણ ચારિત્ર ( પરિહારવિષ્ણુદ્ધિ, સમસપરાય, યથાખ્યાતચારિત્ર ) કેવળજ્ઞાન અને સિદ્ધિપદ ’ આ દશ વસ્તુના વિચ્છેદ્ય થયા. તેમની વીર સંવત ૧માં ૧૬ વર્ષની વયે દીક્ષા થઈ, તેમનુ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy