________________
શ્રી * ]
ભાય મોજું ખસ્વામી
૭૧
બનવા એટલે પ્રાતઃકાળે જ તેમની સાથે સયમમાર્ગે સંચરવા તૈયાર થાય છે.
સવારમાં જ ભૂ કુમારના માતપિતા જાગે છે ત્યારે અધી વસ્તુ સાંભળી તેઓ પણ જંબૂના માગે પ્રયાણ કરવાની તત્પરતા દાખવે છે, ત્યાં તે આઠે સ્રીમના માષિતાને આ સમાચાર પહોંચે છે, તેઓ પણ ઋષભદત્ત શેઠને ત્યાં આવે છે. બધા સમાચાર સાંભળી આઠે વધૂના માબાપ પણ દીક્ષા માટે તૈયારી બતાવે છે.૪ લગ્નોત્સવ બાદ દીક્ષાના ઉત્સવ ઉજવાય છે. આખી રાજગૃહીમાં આ વાત પવનવેગે ફેલાય છે. કુળપરિવારની સાથે જંબુમાર શ્રીસુધર્મા સ્વામી પાસે ૧૬ વર્ષની ભરયુવાનીમાં વીર સંવત ૧ માં દીક્ષા સ્વીકારે છે. જ"કુમારના માતાપિતા આ દીક્ષા ઉત્સવમાં નવાણુ ક્રોડ સાનામહારા ખરચે છે અને તેઓ પણ પુત્રના માર્ગે સંયમમાર્ગોમાં પ્રવેશ કરે છે.
દીક્ષિત અન્યા પછી શ્રીજું ખસ્વામી ટ્રેક મુદ્દતમાં જ ખૂબ સુંદર શાસ્ત્રજ્ઞાન મેળવે છે. ચાવતા સ ́પૂર્ણ દ્વાદશાંગીના ધારક જીતકેવલી મને છે. ભૂતલમાં વિચરી અનેક જીવાનું કલ્યાણ કરે છે. ઉજ્જવલ ચારિત્ર, અખંડ બ્રહ્મચર્ય, સુ ંદર તપ અને અપૂર્વજ્ઞાનથી જખ સુનીશ્વર વધુ ઉજ્જવળ મની પેાતાનું જીવન અમર બનાવી જાય છે.
ઇતિહાસ કહે છે કે—આ કાળમાં અંતિમ કેળી અને અંતિમ નિર્વાણપદ પ્રાપ્ત કરનાર આ જ મહાપુરુષ છે. તેમની પછી આ ભરતખંડમાં નથી કાર્ય જીવ કેવળી બન્યા કે નથી કાઈ જીવ માક્ષે ગયા.
તેમણે જે મહાન મુક્તિસુખના આદર્શ માટે સાંસારિક સમસ્ત સુખાને તિલાંજલિ આપી હતી, જે સિદ્ધિવધૂના અનુપમ અદ્ભુત દૃઢપ્રેમને લીધે આઠે આઠે અપ્સરા સરખી સ્રીઓના અને ધનના ત્યાગ કર્યાં હતા તે મુક્તિ સુખ–શિવવધૂ તેમને ગશિલગન ગાયા ચૌહોયોથ નમ્મૂ: ” (‘પટ્ટાવલી સમુચ્ચય' પૃ. ૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org