________________
જૈન પરંપરાને ઇતિહાસ fપ્રકરણ આ અમૃત જેવાં મીઠાં વચન સાંભળતાં જ આઠ કુળવધૂઓના તરમાં જ્ઞાનના દીવડા પ્રગટયા, આત્મતિના અજવાળાં છવાઈ ગયાં. છતાંયે બધી હિંમત એકઠી કરી આઠે પત્નીએાએ પોતાને પક્ષ સ્થાપવા વાદચર્ચા-વિવાદ શરૂ કર્યો.
- આઠે સીઓએ પતિનુ શરદ પૂર્ણિમાના ચંદ્ર જેવું ઉજજવળ નિર્મળ મુખડું જોઈ વિચાર્યું” વેજ્ઞાવિકો પુuપ સુકુમાર આ શાંત સ્વભાવી જંબૂ કુમાર વજી જે કઠોર વૃત્તિવાળે છતાંય પુખેથી પણ સુકુમાર છે. માટે જીતશે તે એ જ. છતાંય પ્રયત્ન કરી જોઈએ.
બરાબર આ જ વખતે પ્રભવ નામે પ્રસિદ્ધ એર પિતાના ૪૯૯ સાથીદારો સાથે સંબૂ કુમારને ત્યાં ચોરી કરવા આવ્યું. તે ઘરના બધા માણસને અવસ્થાપિની નિદ્રામાં ઉઘાડી દઈ તાળી તેડવાની કળાથી તાળાંઓ ઉઘાડતે ઠેઠ સાતમે માળે જ્યાં જંબૂ કુમાર પિતાના વિલાસભવનમાં આઠે સ્ત્રીઓ સાથે વાર્તાલાપ ચલાવી રહેલ છે, ત્યાં આવ્યું.
એણે ધાર્યું હતું તે કરતાં અહીં જુદું જ નિહાળ્યું. શાંતિથી પિતે ઊભે રહ્યો અને વાર્તાલાપ-કથાવિદ સાંભળવા લાગે.
અહીં આઠે સ્ત્રીઓએ કહેલ કથાઓ રસિક, મેહક અને આકર્ષક છે તેમ જ રહસ્યપૂર્ણ પણ છે. જ્યારે જંબૂ ગુમારે આઠે સ્ત્રીઓની કથાઓના જવાબમાં કહેલી કથાઓ પણ બધપ્રદ વૈરાગ્યપિષક અને શાંત ધર્મોપદેશરૂપ છે. લંબાણના ભયથી તે કથાઓ અહીં આપી નથી. ખેડૂત, કાગડ, વાંદરાનું યુગલ, કોલસા પાડનાર, નૂપુરપંડિતા, વિદ્યાન્માલી વિદ્યાધાર, શંખધમક, અદ્ધિ અને સિદ્ધિ, ઉન્માર્ગે ન જનાર જાતવાન ઘોડે, માસા, હંસ, ગ્રામફૂટક અને ત્રણ મિત્રો વગેરેની કથાઓ વાંચી સાર ગ્રહણ કરી જીવનમાં ઉતારવા જેવું છે.
આ કથાઓ સાંભળી પ્રભવે ચેર સમ્યકત્વ પ્રાપ્ત કરી છેષ પામે છે. આઠે સ્ત્રીઓ પણ પ્રતિબંધ પામી પતિની અનુગામિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org