________________
જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ ૨ દશાર્ણ પર, એલકછપુર, એલપુર, એલિચપુર ,
ગજાગ્રપદ, એઠકચ્છ, મેગિરિ, મુગ્ધગિરિ, મુક્તગિરિ, - મુતાગિરિ.
.. દશાશનું જુદા જુદા લેખકે નીચે પ્રમાણેનર્ણન આપે છે. ભીમે દશાર્ણ દેશ જ હતું, જે પૂરી દશાર્ણ મનાય છે.
( મહાભારત, સભાપર્વ અ. ૩૨ ) નકુલે વિજયાત્રામાં પશ્ચિમ તરફના દશાર્ણ દેશને જીત્યો હતે.
(“મહાભારત', સભાપર્વ, અ. ૩૦) કવિ કાલિદાસ પણ દશાણું દેશનું નામ આપે છે. “
(મેઘદૂત પૂર્વ ખંડ છેક, ૨૫-૨૬) છે. વિલસન લખે છે કે, સમ્રાટ અશોકના સમયે દશાર્ણ દેશની રાજધાની ચેતિયગિરિમાં હતી. પૂર્વ દશાર્ણને પેરિપ્લસમાં “ડાસરેન” નામથી ઓળખાવ્યું છે. આ પ્રદેશ “છત્તીસગઢ” જિલ્લામાં આવ્યા છે. (“ વિષ્ણુપુરાણ', હેલની આવૃત્તિ, ૫૦ ૨, પૃ. ૧૬૦ ટિપ્પણું ૩) પટ્ટણાનું દેશી રાજ્ય એમાં ગણાતું હતું
. (જ. એ. સે. બં. ૧૯૦૫, પા. ૭, ૧૪) ડે. ભાંડારકરે લખે છે કે, પશ્ચિમ દશામાં માળના રાજ્ય સહિત પૂ મળવાને સમાવેશ થાય છે. વિદિશા યાને જીલ્લા એની રાજધાની હતી. (“દક્ષિણને ઈતિહાસ ખંડ-૩) ! દશાર્ણપુર પાસે દશાર્ણ નદી હતી, જેનું બીજું નામ દસાન છે, જે આજે ધસાન તરીકે પ્રસિદ્ધ છે. તે ભેપાળ પાસેથી નીકળી બેટવા નદીમાં જઈ ભળે છે. બેટવાનું જૂનું નામ વેત્રાવતી નદી છે.
(ડ. પી. કુત. “ભોગેલિક કેશ અંક બીજે) “ પુસતાપ્રેમીઓ ભલસાને જ વિદિશા નગરી માને છે. સાંચી એ
પણ ભીલ્લાની પાસેની સત્યપુરી નગરી જ છે. 1 જીવિતસ્વામી-ચંપાને કુમારનંદી સેની અગ્નિમાં બળી ‘મરી વિદ્યાન્માલી દેવ થયા. તેણે છટ્વસ્થ ભગવાન શ્રીમહાવીરસ્વામીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org