________________
જેન પરંપરાને ઈતિહાસ
[કારણ ક્ષત્રિય -કુંડગ્રામના ક્ષત્રિયકુંડ અને બ્રાહ્મણકુંડ એમ બે વિભાગ હતા. અત્રિયકુંડ પહાડની ઉપર હતું અને તેની પશ્ચિમે બ્રાહ્મણકુંડ પહાડની નીચે હતું. ક્ષત્રિયકુંડથી નીચે આવવા માટે જળમાર્ગ અને સ્થળમાર્ગ એમ બે જાતના રસ્તાઓ હતા. આ પહાડ પરનું ક્ષત્રિયકુંડ તે ભગવાન શ્રી મહાવીર સ્વામીનાં ત્રણ કયાસુકની ભૂમિ છે. રાજકુમાર માલી પણ ત્યાં જ થયેલ છે. આ સ્થાન અત્યારે નાશ પામ્યું છે અને ત્યાંથી પશ્ચિમે દેહેક કોશ દૂર તીથ મંદિર બનાવવામાં આવ્યું છે.
કે કેટલાક અંગ્રેજ વિદ્વાને વિશાલાના એક પરાને ક્ષત્રિયjડ તરીકે માનવાને લલચાય છે. પરંતુ તે તેની માત્ર કહપના જ છે કેમકે ક્ષત્રિયકુંડ એ વિશાલાનું નહિ કિન્તુ કુંડગ્રામનું એક છે, એ વસ્તુ તેના વર્ણન ગ્રંથોથી નિર્વિવાદ સિદ્ધ છે. અહીંથી પાવાપુરી લગભગ રા યેાજન દર છે તેથી જ ભગવાનના નિર્વાણની ખબર અહીં જલદી પહોંચી ગઈ હતી.
ત્રાજવાલુકા તીર્થ–સમેતશિખર ઉપર ૨૦ તીર્થકર સપરિવાર મોક્ષે ગયા. આવા પવિત્ર ગિરિની તળેટીમાં મધુવનથી લગભગ ૩ કેશ પૂર્વમાં આજુવાલુકા નદી છે. તેના કિનારે મનેહર વૃક્ષવટાગે છે. શાલિ નામના વૃક્ષે પણ ઘણું છે. પરમ શાંતિનું વાતાવરણ જામેલું રહે છે. કુદરતી રીતે જ ધ્યાનથી સિદ્ધિ થાય એવા રમ્ય સંથાગે છે. ત્યાં ભગવાન શ્રીમહાવીરસ્વામીને વૈશાખ યુદ ૧૦ના ચોથા પહેરે કેવળજ્ઞાન થયું હતું. ભગવાને ત્યાં પહેલી દેશના આપી તે નિષ્ફળ ગઈ હતી. પછી ત્યાંથી ૧૨ જનનેવિહાર કરી ઉત્તરમાં રહેલ પાવાપુરીમાં જઈ વૈશાખ શુદ ૧૧ ના દિવસે દેશના આપી અને ત્યાં જ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી.
જુવાલુકા એ ભગવાન શ્રી મહાવીરસ્વામીની કેવભૂમિ છે. આ નદી બ્રાકર ગામ પાસે થઈને વહે છે માટે અંગ્રેજોએ આનું બીજું નામ બ્રાકર નદી રાખેલ છે.
રાજગૃહી–ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીનાં ચાર કલ્યાણકની ભૂમિ. ભગવાન શ્રી મહાવીર સ્વામી પણ અહીં અનેકવાર સમેસર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org