________________
પ ]
ગણધર શ્રોધમસ્વીમી નાથના મંદિરનો જીદ્ધાર કરી તેમાં સં. ૧૯૮૮ વૈશાખ સુદિ છે ને દિવસે મારા હાથે જે ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠ કરાવેલી છે.
આ ભૂમિ એતિહાસિક છે. શ્રીકૃષ્ણ વાસુદેવને જન્મ આ મંગરિનું મંદિર, હુંડિક યક્ષનું મંદિર, આ અપભદ્રિસૂરિ પ્રતિષ્ઠિત ભગવાન શ્રી મહાવીર સ્વામીનું મંદિર, વિશ્વભૂતિ મુનિનું બલનિયાણું, દંડ મુનિને કેવળજ્ઞાન, મુનિ કાબેશિ, રાજર્ષિ શંખ, નિવૃત્તિને સ્વંયવર, અઢાર નાતરાં, ભગવાન મહાવીર સ્વામીને ઉપસર્ગ, કંબલસંબલ, સાધી પુસૂલાને કેવળજ્ઞાન, શ્રમણ દ્વેષી ઈન્દ્રદત્તનો પગચ્છેદ, ઈ વિગેદને પ્રશ્ન કર્યો, ત્રણ પુષ્યમિત્ર, આ કંહિલાચાર્યની આગમવાચના, મહાનિશીથ સૂત્રને જીર્ણોદ્ધાર વગેરે અનેક ઐતિહાસિક ઘટનાઓ અહી બની ગઈ છે.
ભરૂચ-નર્મદા નદીના કાંઠ ભરૂચમાં અાવધ તીર્થ છે. ભરૂચના નામે–શ્રીપુર, ઉદ્યાન, ભૃગુકચ્છ ભૂપુર, અને ભરૂચ વગેરે હતાં. ભગવાન શ્રી અજિતનાથ અહીં પધાર્યા ત્યારે શ્રીપુર અને ભાગવાન શ્રીચંદ્રપ્રભુને પધારવાથી ઉદ્યાન તીર્થ તરીકે તે પ્રતિષ્ઠિત થયું. પછી ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીએ મહા સુદિ ૧ ને દિવસે અહીં પધારી જિતશ રાજાએ યજ્ઞમાં હામવા તૈયાર રાખેલ અશ્વને પ્રતિબધી સમકિતધાર બનાવ્યું અને તેણે પણ અનશન પૂર્વક મરી દેવ બની ભરૂચમાં આ મહા સુદિ ૧૫ ના ભગવાનશ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર બનાવી તીર્થ સ્થાપ્યું ત્યારથી અશ્વમેધ નામનું પવિત્ર તીર્થ પ્રત્યું છે. ત્યાર પછી પશ ચક્રવત, હરિણચક્રવતી, સિંહલની રાજકુમારી સુદર્શના, સમ્રાટ સંપ્રતિ, સમ્રાટ વિક્રમાદિય, આ પાદલિપ્તસૂરિના ઉપદેશથી રાજા સાતવાહન, આ વિજયસિંહરિના ઉપદેશથી શ્રીસંઘે અને મંત્રી આંબડ વગેરેએ આને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. - સિલિની શકુમારી સુજાએ પહેલાંના સમળાનાં ભાવમાં આ તીર્થમાં સુંમિ શોભા એને મુનિ શ્રીભૂષણનો સુધી નવકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org