________________
ચાર જ અહી અરગિરિ
ગણધર શ્રીસુધર્માસ્વામી હસ્તિનાપુર–આ તીર્થ ભગવાન શ્રીશાતિનાથ, ભગવાન શ્રી કુંથુનાથ અને ભગવાન શ્રીઅરનાથની ચાર ચાર કલ્યાણુકની ભૂમિ તે છે જ; પરંતુ ભગવાન શ્રી રાષભદેવનું વષી તપનું પારણું રાજકુમાર શ્રેયાંસના હાથે અહીં જ થયું હતું. આ રીતે પણ એ પ્રાચીન તીર્થ મનાય છે.
ચંપાપુરી–ભગવાન શ્રીવાસુપૂજ્ય સ્વામીનાં પાંચ કલ્યાણુક અહીં થયાં છે, ભગવાન ચંપાપુરીના મંદાગિરિ પર મોક્ષે ગયા, એવી માન્યતા પણ પ્રવર્તે છે.
સમેતશિખરગિરિ અહીં વીસ તીર્થકરોની નિર્વાણ ભૂમિ છે. પહેલાં અહીં મંદિર અને જિનપ્રતિમાઓ હતી. પણ શંકરાચાર્યનો અત્યાચાર અને મુસલમાનોની ધમધતાના ક્ષેત્રે તે મંદિર નાશ પામી ગયાં હતાં. સ્વપનાં નિશાન માત્ર રહ્યાં હતાં. જગતશેઠ મહેતાબરાયે ન અનુસારે ત્યાં મહિનાઓની સ્થિરતા કરી વીસે પેને વ્યવસ્થિત કરી જીર્ણોદ્ધાર કરવા માટે કયા કયા તીર્થકરોના સ્તુપ છે તેનો નિર્ણય કરી ચરણપાદુકાઓ સ્થાપિત કરી. તેમણે ૨૪ તીર્થકર, ૪ વિહરમાન, ૨ ગણધર અને ૧ જળમંદિર એમ ૩૧ મંદિરે કરાવ્યાં, જે આજે પણ યાત્રીઓની યાભૂમિને આ બનાવી પલ્લવિત કરી રહ્યાં છે.
મથુરા તીર્થ–ભગવાન શ્રીસુપાર્શ્વનાથના સંતાનીય ધમરુચિ અને ધર્મશેષ નામના મુનિઓ મથુરાના ઉદ્યાનમાં ચોમાસું રહ્યા હતા. કુબેરાદેવીએ તેઓને દર્શન કરાવવા માટે કારતક સુદ ૮ ની રાતે મેરની પ્રતિકૃતિરૂપ ભગવાન શ્રી સુપાર્શ્વનાથને સોનાને સૂપ બનાવ્યું હતું અને ભગવાન શ્રી પાર્શ્વનાથ અહીં પધાર્યા ત્યારે તેઓના શ્રીમુખેથી પાંચમા આરાનું વિષમસ્વરૂપ સાંભળી આ
પ ઉપર છેટાને સતપ બનાવી તેમાં ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા બિરાજમાન કરી હતી. આ રીતે આ તીર્થ પ્રાચીન છે, જેનું વર્ણન નિર્યુકિતમાં પણ મળે છે. (ઘનિર્યુક્તિ ગા. ૧૧૫)
ત્યાર પછી અંતિમ કેવલી શ્રીજ બુસ્વામી, તેમના માતાપિતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org