________________
જૈન પરંપરાને ઇતિહાસ
મારા उण माहप्पं इसिनाम-कित्तणं सुरनरिंदपूया य। पोराणचेश्याणि य, इस पसा दसणे होई ॥ ३३४ ॥
(આવાજ -૨-ઝૂ. ૩ માઘનશ્ચયન
नियुक्ति दर्शनभावना अधिकार) चक्के थूभे पडिमा, जम्मण-णिक्खमण-नाण-निव्वाणे। संखडि विहार आहार, उवहि तह देसणहार ॥ ११९ ॥ (યનિધિત, va ૬૦) (જૈન સત્ય પ્રકાશ. ક્રમાંક, ૧૦).
ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પહેલાંનાં જૈન તીર્થ નીચે પ્રમાણે છે:
તીર્થકરેની જન્મકલ્યાણક ભૂમિ–૧ વિનીતા, ૨ અયોધ્યા, ૩ ભાવસ્તિ, ૪ અયોધ્યા, ૫ અયોધ્યા, ૬ કૌશાંબી ૭ ભદૈની, ૮ ચંદ્રપુરી, ૯ કામંદી, ૧૦ ભજિલપુર, ૧૧ સિંહપુરી, ૧૨ ચંપાપુરી, ૧૩ કપિલાઇ, ૧૪ અધ્યા, ૧૫ રત્નપુરી, ૧૬ હસ્તિનાપુર, ૧૭ હસ્તિનાપુર, ૧૮ હસ્તિનાપુર, ૧૯ મિથિલ, ૨૦ રાજગૃહી, ૨૧ મિથિલા, ૨૨ શરિપુર, ૨૩ બનારસ, અને ૨૪ ક્ષત્રિયકુંડ એ ચોવીસ તીર્થંકરની ચાર ચાર કલ્યાણકની ભૂમિઓ છે.
દ્વારિકા અને ગિરનાર એ ભગવાન શ્રીનેમિનાથની દીક્ષા કલ્યાણક તથા કેવલજ્ઞાન કલ્યાણકની ભૂમિઓ છે. દિગમ્બરે તે ભગવાન શ્રીનેમિનાથને જન્મ પણ દ્વારિકાના શૌરિપુરા પાડવામાં માને છે.
ક્ષત્રિયકુંડ, જુવાલુકા અને પાવાપુરી એ ભગવાન શ્રીમહાવીરસવામીની કલયાણક ભૂમિઓ છે.
અષ્ટાપદ-ભગવાન શ્રીષભદેવની નિર્વાણ ભૂમિ. ભરત ચકવર્તી એ ત્યાં ચતુર્મુખ સિંહનિષદ્યા મંદિર બનાવી તેમાં ભગવાન શ્રી ત્રાષભદેવના મુખારવિંદથી સાંભળેલ વર્ણન પ્રમાણે વર્તમાન ચોવીસ તીર્થંકરાની, દરેક તીર્થકરોના દેહમાન અને રંગ પ્રમાણે ૨૪ પ્રતિમાઓ બનાવી પ્રતિષ્ઠા કરી હતી. ભારત મહારાજાએ પિતાની મુદ્રિકાના રત્નમાંથી એક ભગવાન શ્રીરાષભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org