________________
पहेलु ]
ગણધર શ્રીસુધર્માંસ્વામી
ભગવાન મહાવીરસ્વામીના બીજા ૧૦ ગણુધરાએ રચેલી દ્વાદશાંગી તા વીનિર્વાણુની પહેલી સદીમાં નાશ પામી હતી.
ભગવાન શ્રીમહાવીરસ્વામીને બીજા ૧૪૦૦૦ શિષ્યા હતા, તેઓએ પણ એકેક પ્રકીર્ણાંક શાસ્ત્ર મનાવ્યું હતું. એમ ૧૪૦૦૦ પન્નય આગમા હતાં. કાળક્રમે તેમાંનાં ઘણાંના વિનાશ થયો. આ જિનાગમા એ જ જૈનધર્મનુ' મોલિક અને પ્રધાન સાહિત્ય છે.
આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા, અને જીતાચાર એ પાંચે વ્યવહારા આ માગમને અનુસરતા હાય તા જ પ્રામાણિક મનાય છે. જૈન તી
६
तित्थगरगुणा पडिमासु, नत्थि निस्संसयं विजातो । तित्थयरते नमतो, सो पावेर णिज्जरं विउलं ॥ ११३० ॥ कामं उभयाभावाओ, तहवि फलं अस्थि मणविसुद्धिप । तिर पुण मणविसुद्धि, कारणं होंति पडिमाओ ॥ ११३४ ॥ दंसण-नाण-चरितेसु, निउत्तं जिणवरेहिं सव्वेहिं । तिसु अत्थेसु निउत्तं, तम्हा तं भावओ तित्थं ॥ ११३९ ॥ ( आवश्यक नियुक्ति ) सोऊण तं भगवओो, गच्छा तहि गोयमो पहिअ कित्ती । आहह तं नगवरं, पडिमाओ वंदर जिणाणं ॥ २९१ ॥
( उत्तराध्ययनसूत्र अ. १० निर्युक्ति ) तित्थगराण भगबओ, पवथणपावयणि अइसईहिणं । अभिगमण णमण-दरिसण - कित्तण संपूणा - धूमणा ॥ ३३० ॥ जम्मा भिसेअ - णिकखमण चरण-नाणुप्पया य निव्वाणे । देवलोअभवण-मंदिर- नंदी सर - भोमनगरेसु ॥ ३३१ ॥
अट्ठावयमुजिते, गयगपथप अ धम्मचक्के अ । पासराव तनगं, चमरुप्पायं च वंदामि ॥ ३३२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org