________________
:
-
જેના પરપરાને ઇતિહાણ [ પ્રકરણ (૨) સુત્ર–જેના મૂળ ભેદ ૨૨ અને પિટાલે ૮ હતા. એટલે કે છિન છેદનયથી જેનદષ્ટિએ ૨૨, અછિન્ન છેદનયથી આછવાકદષ્ટિએ ૨૨, દ્રવ્યાતિક પર્યાયાસ્તિક તથા ઉલયાસ્તિક એ ૩ નયથી નૈરાશિક આજીવની હષ્ટિએ ૨૨ અને સંગ્રહ, વ્યવહાર, જુસત્ર તથા શબ્દ, એ ૪ નયથી જેનદૃષ્ટિએ ૨૨ એમ ૮૮ ભેદ થાય.
(૩) પૂર્વ—જેના મૂળ ભેદ ૧૪ અને વસ્તુ ૨૨૫ હતાં. પૂનાં નામ–ઉત્પાદ, આગ્રાયણી, વીર્ય, અતિનાસ્તિ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાહ, વિદ્યાનુપ્રવાદ, અવંધ્ય, પ્રાણાયુ, ક્રિયાવિશાલ, અને લાકાબંદુસાર એ ચૌદ પૂર્વે હતાં. ગણધરેએ શરૂમાં દ્વાદશાંગીની પહેલાં આ વિભાગની રચના કરી હતી. તેથી તેની “પૂર્વ” એવી સંજ્ઞા રાખવામાં આવી હતી પૂર્વેની ભાષા સંસ્કૃત હતી. ' (4) ચૂલિકા–પહેલાં ચાર પૂવેને અનુકમે ચાર, બાર, આઠ અને દશ એ કુલ ૩૪ ચૂલિકાએ હતી.
(૫) અનુયાગ–તીર્થકરના બાવન બેલપૂર્ણ ચરિત્રો ૭ કુલકર, તીર્થકરે, ચકવતી, દશાહ, બલદેવ, વાસુદેવ, ગણધરે, ભદ્રબાહુવામી (અંતિમ ૧૪પૂર્વધરે અગર અંતિમ૧૦ પૂર્વધરે), તપસ્વીએ અને હરિવંશ વગેરેની ગંડિકાઓ હતી.
આ પ્રમાણે પાંચ વિભાગમાં ગૂંથાયેલું આ ૧૨મું અંગ હતું, જેમાં ૧ શ્રુતસ્કંધ, ૧૪ પૂર્વ, સંખ્યાતી વસ્તુ, સંખ્યાતી ચૂલિકાઓ, સંખ્યાતા પ્રભાતે, સંખ્યાતી પ્રાતિકાઓ, સંખ્યાતી પ્રાભતાભૂતીઓ સખ્યાત પડે વગેરે હતાં
ગણધર સુધર્માસવામીએ દ્વાદશાંગીમાં આ ૧૨ અંગેની રચના કરી હતી આજે તે જ અંગે વિદ્યમાન છે. દુષમકાળની અસરથી તેમને કઈ કઈ ભાગ વિચછેદ પામી ગયો છે, જેને ઇતિહાસ આગળ બતાવવામાં આવ્યો છે, છતાંય જે શેષ છે તેના આધારે જ વર્તમાન જેનશાસન પ્રવર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org