________________
ગણધર શ્રીસુધર્માસ્વામી - ૭, ઉપાસકદશા–આ સાતમું અંગ છે, જેમાં ૧ શ્રતસ્કંધ, ૧૦ અધ્યયને, ૧૦ ઉદ્દેશા, ૧૦ સમુદેશા, સંખ્યાતા પદે અનેક
કે અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં. તેમાં શ્રમણે પાસકનાં જન્મભૂમિથી લઈને મોક્ષ સુધીનાં ચરિત્રો હતાં.
૮. અંતકુતદશા–આ આઠમું અંગ છે, જેમાં ૧ શ્રતસ્કંધ, ૮ વર્ગો, ૮ ઉદ્દેશા, ૮ સમુદેશા, સંખ્યાતા પદે અનેક લોકૅ અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં. તેમાં મેક્ષગામીઓની જન્મભૂમિથી આરંભી મિક્ષ સુધીની ઘટનાઓ વર્ણવી હતી
૯, અનુત્તપિપાતિકદશા-આ નવમું અંગ છે, જેમાં ૧ કૃતકધ, ૩ વર્ગ, ૩ ઉદ્દેશ, ૩ સમુદેશા, સંખ્યાતા પરે, અને કલેકે અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં. તેમાં અનુત્તર વિમાનમાં ઉપજનાર મુનિઓના સંપૂર્ણ પ્રબંધ હતા.
૧૦, પ્રશ્વવ્યાકરણ–આ દશમું અંગ છે, જેમાં ૧ શ્રુતસ્કંધ, ૪૫ અધ્યયને, ૪પ ઉદ્દેશા, ૪૫ સમુશા, સંખ્યાતા પદે, અનેક
કે, અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં. તેમાં પૂછાતા વિદ્યમંગો, અપૂછાતા વિદ્યામંત્રો, મિશ્ર વિદ્યામંત્ર, અંગુઠાદિના પ્રશ્નો, વિચિત્ર વિવાતિશ, દેવે સાથેના દેવીસંવાદે વગેરે હતા.
૧૧. વિપાકસૂત્ર–આ અગિયારમું અંગ છે, જેમાં ૨ શ્રત૪, ૨૦ અધ્યયને, ૨૦ ઉદેશા, ૨૦ સમુદેશા, સંખ્યાતા પહે, અનેક લોકો અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં. તેમાં સુખી તથા સુખી મનુષ્યાની મૂળ કારણથી આરંભીને દુખપરંપરા કે સુખપરંપરાની અવધિ સુધીની છવની આલેખાયેલી હતી.
૧૨ દૃષ્ટિવાદ–આ બારમું અંગ છે, જેના મુખ્ય પાંચ વિભાગે હતા.
(૧) પરિક–પછીના ચારે વિભાગેને ભણવાની જોગ્યતા સંપાદન કરાવનાર શાસ્ત્ર. તેના મુખ્ય ભેદ ૭ અને પિટા ૮૩ હતા, જે પિકીના ૬ પરિકર્મો જેનદષ્ટિએ અને સાતે પરિકમ આજીવકમતની દષ્ટિએ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org