________________
જૈનપર‘પરાના ઇતિહાસ
[ પ્રકરણ
આ ઉપરાંત નાડુલાઈ ગામમાં ૧. આદીશ્વરનું, ૨. આદીશ્વરનું, ૩. અજિતનાથનુ’, ૪. સુપાર્શ્વનાથનુ, ૫. વાસુપૂજ્યસ્વામી, ૬. શાંતિનાથનુ, ૭. નેમિનાથનું ( તળેટીમાં ) ૮. સાગઠિયાપાર્શ્વનાથનું અને હું ગાડીપાર્શ્વનાથનુ એમ હું મંદિર છે. ઘણાં દેરાસરામાં મૂળનાયકજી ઉપર વિક્રમની સત્તરમી અઢારમી સદીના લેખા છે.
નાડુલાઈમાં ગૌતમાવતાર આ૦ શ્રીવિજયસેનસૂરિના જન્મ થયા છે, અહી જૈન ધર્મશાળા છે. જૈનોની વસતી છે.
નાડુલાઈની પાસે સાદડી, રાણકપુરતી, ઘાણેરાવ, દેસુરી, નાડાલ અને વરકાણાતીથ વગેરે સ્થાનેા છે.
નાડાલમાં ૪ દેરાસર છે. ભગવાન પદ્મપ્રભુનું દેરાસર બહુ પ્રાચીન છે, તેમાં ઊંડું અને લાંબુ ભોંયરું છે. આ॰ માનદેવસૂરિએ અહી` ‘લઘુશાંતિ’ની રચના કરી છે, અહી ઉપાશ્રયે, જૈન ધમ શાળાએ અને આશરે ૨૫૦ જૈન ધરે છે.
આ॰ ચશેાભદ્રસૂરિએ નાડાલના ચૌહાણાને જૈન બનાવી તેનું ભંડારી ગાત્ર સ્થાપ્યું. ભંડારીઓએ નાડેલના ભગવાન આદિનાથના દેરાસરના અવારનવાર જીર્ણોદ્ધારા કરાવ્યા છે. છેલ્લે ઉદ્ધાર શ્રીસ ંઘે આ૰ વિજયદેવસૂરિના ઉપદેશથી મહારાણા જગતિસંહના રાજ્યકાળમાં વિ. સં. ૧૬૮૬ વે. શુ. ૮ શનિવારે કરાવ્યે છે. જૈન તીર્થોના વારસાહકે
ઈતિહાસ કહે છે કે— ચિતાડના સીસેાદિ રાણા અહ્વરાજે આ॰ અલિભદ્રસૂરિ માટે ગુરુપાટને અર્ધો ભાગ માગ્યા, ત્યારે આ શાલિસૂરિએ મર્યાદા જણાવી કે-‘ રાજન ! રાજા પોતાના ભાઈ આને ભાગ આપતા નથી. ધર્માંચાર્યાંમાં પણ રાજનીતિ પ્રવર્તે છે, એટલે ગુરુપાર્ટના સહક પટ્ટધરને જ મળે છે’ રાજાએ એ વાતને ન્યાયરૂપે સ્વીકારી. ' ( જુએ : પૃ. ૫૭૬)
આ ન્યાય અનુસારે જૈનધમ ની આગમ, તીક્ષ્ણ, શ્રમણપર’પરા, સુવિહિત આચરણા, ચતુવિ ધસંઘ, વ્યવહારવર્તન, વિધિ-નિષેધ અને સાપેક્ષપ્રવૃત્તિ વગેરે જે જે વારસાગત વસ્તુએ છે, તે શ્વેતામ્બર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org