________________
ચેાત્રીશમું ]
આ વિમલચદ્રર્રાર
પુર
ચંદ્રાવતી નામ રાખ્યું હતું. આ શ્રીચંદ્ન પછી ઘણે કાળે કનાજમાં સોમવંશી રાજા ચંદ્રદેવ થયેા છે, જે આ શ્રીચંદ્રથી ભિન્ન રાજા છે. ૪. મહારાજા સુધાનવજ. ઈ. સ. ૭૫.
૫. મહારાજા સુહિલદેવજ−ઈ. સ. ૧૦૦૦, જેનાં બીજાં નામે સુહરિધ્વજ અને સુહૃધ્વજ પણ મળે છે.
ડૉ. કનિંગહામ લખે છે કે- સુહિલધ્વજ રાજા મહમદ ગીઝનવીનેા સમકાલીન હતા અને સખાર મસાઉદને શત્રુ હતા. (આર્કિયોલેાજિકલ સર્વે આફ ઈંડિયા, વેા. ૧૧ મુ) મી. બેનેટ લખે છે કે- આ રાજાઓનું કુટુંબ જૈત હતું. (W. C. Benett. Note Connected with —— Sahet-Mahet Indian Antiquary Vol. 2. P. 12. 13)
ડો. કુહુરર લખે છે કે-રાજા સુહિલધ્વજ એ શ્રાવસ્તીના જૈન રાજાઓમાંના છેલ્લા રાજા હતા. તેણે ગાંડાથી અગ્નિકાણમાં રહેલ નરાલગંજ ખાતેની ઐતિહાસિક લડાઈમાં સૈયદ સાલારગજને હરાવી મારી નાખ્યા હતા. તેના ૪૦ વર્ષોં વીતી ગયા બાદ તે જૈન રાજવ શના નાશ થયા છે અને ત્યાર ખાદ ઘેાડા સમયે શ્રાવસ્તીનગરી નાશ પામી છે. પછી એ સ્થાનનું નામ સહેટ-મહેટ પડ્યું છે. ( અવધ ગેઝેટીઅર, વેા. ૨, પૃ. ૩૦૮; વ. ૩, પૃ. ૨૮૩–૨૮૪) આ રાજવંશમાંથી ડોમા–રાજવંશના ઉદય થયા છે, જે ગોરખપુરની રાતપી નદી ઉપર ડોમનગઢના રાજવંશ છે, એ વંશના રાજા ઉગ્રસેને ‘ડારિઆડીહ ’ વસાવ્યુ છે, જે આજે પણુ ગાંડાથી ફૈજાબાદ જતી સડક પર ટીલાના આકારે જોવા મળે છે.
એક એવી પણ માન્યતા છે કે-કનાજના સેામવશી રાજા ચંદ્રદેવે શ્રાવસ્તીને જીતી લીધું અને સૂર્યવંશી રાજા સુહિલલના વંશજો સીમલા તરફ જઈ વસ્યા, તેના વંશજો આજે પણ ત્યાં વિદ્યમાન છે. સુહિલદલના વંશજો જૈનધમી હતા.
એક શિલાલેખના આધારે જણાય છે કે રાડાડવંશના પહેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org