________________
૪૦
જૈન પરંપરાના ઈતિહાસ
[ પ્રકરણ
"C
શિષ્ય બન્યા પછી વાયુભૂતિ અને વ્યક્ત પણ આવ્યા અને શિષ્યા અન્યા. ત્યાર પછી સુધર્માં આવ્યા. એમને શંકા હતી આ જીવ જેવા આ ભવમાં છે તેવા જ પરણવમાં રહે છે ? ”
અર્થાત જીવ આજે જે ગતિ અને જેવા શરીરવાળા છે તે મર્યા પછી પણ ફરી તે જ ગતિમાં અને તેવા જ શરીરવાળા અને કેમકે કારણને મળતુ જ કાર્ય ઉપજે છે. જેમ ખેતરમાં ડાંગર વાવવાથી ડાંગર જ થાય, જવ ન થાય. આશકાના જવામ ભગવાન શ્રીમહાવીરસ્વામીએ વેદ-વાકયોથી આપ્યા. મનુષ્ય મરીને મનુષ્ય પણ થઈ શકે છે, જો તેનામાં સરળતા, મૃદુતા, સદાચાશ્તિા આદિ સદ્ગુણેા હાય તા. મનુષ્ય મનુષ્યનું આયુષ્ય બાંધી આગામી ભવે મનુષ્ય થઈ શકે છે અને ઉપર કહેલા સદ્ગુણૢા ન હાય તે મનુષ્ય મરીને પશુ,પક્ષી કે નારકી અને છે અને ઉપરના શુાથી વધુ ગુ]ાને ખીલવા મરે તેા દેવ અને છે. એટલે જે જેવા હાય તે તેવા જ થાય એવા એકાંતિક નિયમ નથી. જેમ છાણ, મૂતર વગેરેમાંથી વીંછી થાય છે, મેલ અને પરસેવાથી ૢ વગેરે થાય છે.
આ પ્રમાણે એમની શંકાનું સમાધાન થવાથી સુધર્મ ભટ્ટે પેાતાના ૫૦૦ શિષ્યા સાથે પ્રભુ શ્રીમહાવીરદેવનું શિષ્યત્વ સ્વીકાર્યું".
દીક્ષા લીધા પછી પ્રભુની દેશના સાંભળી તેમણે ઉપોદ વા વિનવૈજ્ થા યુવેધ વા આ ત્રિપદી સાંભળી દ્વાદશાંગી-ખાર આગમ શાસ્ત્રોની રચના કરી.
તેમણે પચાસ વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી ભારતવર્ષમાં વિચરી ભગવાન શ્રીમહાવીરસ્વામીના દિવ્ય સદેશના ઉચ્ચ સ્વરે પ્રચાર કર્યાં. પ્રભુ મહાવીરની આજ્ઞાનુસાર જૈન સંઘની ખૂબ સેવા ખાવી. એમણે ત્રીસ વર્ષ સુધી ભગવાન શ્રીમહાવીરસ્વામીની એક મહાન સેવકની જેમ સેવા કરી અને ભગવાન શ્રીમહાવીરસ્વામીના નિર્વાણુ પછી પણ ૧૨ વર્ષ સુધી ભગવાનની આજ્ઞાનુસાર સંઘની વ્યવસ્થા જાળવી. ભગવાન મહાવીરના સિદ્ધાંતાના
લા, સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org