________________
પહેલું ]
ગણધર શ્રી સુધર્માસ્વામી જન્મનક્ષત્ર અને જન્મરાશિ હતાં તે જ ઉત્તરાફાગુની અને કન્યારાશિ આ ગણધરનાં જન્મનક્ષત્ર અને જન્મરાશિ હતાં. કે અપૂર્વ ચાગ ! માટે જ આ ગણધર મહારાજ તીર્થંકર પછી ગચ્છનાયક બન્યા હશે શું?
તેમનું જન્મસ્થાન કેટલાક સન્નિવેશ હતું. પિતાનું નામ ધમ્મિલ અને માતાનું નામ ભદિલા હતું. તેઓ અચિવૈશ્યાયન ગોત્રના બ્રાહ્મણ હતા. તેમને આપણે ઉત્તમ બ્રાહ્મણની જેમ વિદ્યાના ઉપાસક અને નિરંતર જ્ઞાનગોષ્ઠિમાં તત્પર જોઈએ છીએ. તેઓ વેદ સાહિત્યના પારગામી હતા. ચારે વેદ, પુર ણ, ઈતિહાસ, આચાર-ક્રિયાકાંડ આદિ ચૌદ વિદ્યાના ભંડાર હતા અને સ્વભાવે સાગર જેવા ગંભીર તેમજ હિમાલય જેવા અડગ ઘેર્યવિભૂતિવાળા હતા.
એમના સમયે ભારતવર્ષમાં પૂબ યજ્ઞો થતા અને એ યમાં પશુઓનું બલિદાન પણ દેવાતું હતું. એકવાર અપાપાપુરીમાં સમિલભટ્ટે મટે યજ્ઞ કરાવ્યું હતું. એણે એ યજ્ઞના પુરોહિત-ગડવિજ તરીકે આજુબાજુના ગામમાંથી મગધ દેશના પ્રસિદ્ધ અગિયાર પંડિતેને પિતતાના શિષ્ય પરિવાર સહિત આમંત્રણ આપ્યું હતું. એમાં સુધમાં નામના પંડિત પણ પિતાના ૫૦૦ શિષ્યો સહિત આવ્યા હતા. ત્યાં મળેલા વિદ્વાનોમાં સુધર્મા પાંચમા નંબરના પંડિત ગણાતા હતા.
અપાપાનગરીમાં યજ્ઞ ચાલી રહ્યો હતો. ત્યાં શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી પણ લાંબા વિહાર કરીને આવી પહોંચ્યા. તેઓ તાજા સર્વશ થયા હતા. અહીં માનવીઓ વગેરેની સમક્ષ એમની પ્રથમ ધર્મદેશના થઈ એ દેશના મુખ્ય ધ્વનિ ચારિતતા
લા પ્રમો ધર્મ” અને “મિત્ત શ્વમૂષg” હતા. યજ્ઞમાં આવેલા પંડિતરત્નાએ આ સાંભકર્યું. ઇંદ્રભૂતિ ગૌતમ તેમજ અગ્નિભૂતિ ગૌતમ તે વાદવિવાદ કરી સર્વજ્ઞ પ્રભુ મહાવીરને જીતવાના ઈરાદે આવ્યા. પરંતુ આખરે તેઓ નાસીપાસા થયા અને પિતાના શિષ્ય પરિવાર સહિત શ્રી મહાવીર પ્રભુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org