________________
જૈન પરંપરાને ઇતિહાસ
પ્રકરણ ૫૯. રત્નવિજયસૂરિ, ૬૦. હીરરત્નસૂરિ, ૬૧. જયરત્નસૂરિ, ૬૨. ભાવરત્નસૂરિ, ૬૩. દાનરત્નસૂરિ, ૬૪. કીર્તિરત્નસૂરિ, ૬૫. મુક્તિરત્નસૂરિ, ૬૬. પુદયરત્નસૂરિ, ૬૭. અમૃતરત્નસૂરિ, ૬૮. ચંદ્રોદયરત્નસૂરિ, ૬. સુમતિરત્નસૂરિ, ૭૦. ભાગ્યરત્નજી–જે
ડાં વર્ષો પહેલાં કાળધર્મ પામ્યા છે. આ આચાર્યોને વિશેષ પરિચય આગળ આ૦ શ્રીવિજ્યદાનસૂરિના વર્ણનમાં આપવામાં આવશે.
(“જેનયુગ” વર્ષ ૩ પૃષ્ઠ: ૩૫૪, ૪૦૧, ૪૦૬ “જેન ગુર્જર કવિઓ ભા. ૩ વિ. ૨ પૃષ્ઠ: ૨૨૮૯ “પટ્ટાવલી ના આધારે, કવિ ઉદયરત્નકૃત . ૧૭૭૦ માં રચેલ “પાંચ પાટ વર્ણન રાસ” સં. ૧૮૯૪ લખેલી પ્રતિના આધારે) ઉ૦ ઉદયરત્ન તપાઉનની ઉપાધ્યાય શાખામાં થયેલા છે.
સુધર્માસ્વામી અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીની પાટે પાંચમા ગણધર શ્રી ધર્માસ્વામી બિરાજ્યા. આપણે પ્રથમ જોઈ ગયા તેમ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૧૧ ગણધરો મુખ્ય શિષ્યો હતા. તે પૈકીના ૯ શિષ્યો તે ભગવાન શ્રી મહાવીર સ્વામીની વિદ્યમાનતામાં જ રાજગૃહીના વૈભારગિરિ ઉપર એક એક માસનું અનશન કરી નિર્વાણ પામ્યા હતા, અને બે શિષ્ય વિદ્યમાન રહ્યા હતા તે પૈકીના એક સૌથી મોટા અને પ્રથમ ગણધર શ્રીઈદ્રભૂતિ ગૌતમસ્વામીને તે ભગવાન શ્રીમહાવીરસ્વામીના નિર્વાણ પછી અલ્પ સમયમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એટલે ભગવાન શ્રી મહાવીર સ્વામી પછી સંઘનાયક થવા ગ્ય શ્રીસુધમોસ્વામી જ વિવમાન રહા, એટલે સંઘવ્યવસ્થાને બધો ભાર શ્રીસુધમોસ્વામી ઉપર આવ્યો. તેમજ બીજા બધા ગણધરોના શિષ્ય પણ શ્રી સુધસવામીની આજ્ઞામાં રહ્યા. આ કારણે આજને સમસ્ત શ્રમણસમૂહ શ્રીસુધસ્વામીને અનુયાયી ગણાય છે.
એ પણ એક પૂબી છે કે ભગવાન શ્રી મહાવીર સ્વામીનાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org