________________
પહેલું ].
ગણધર શ્રી સુધમાં સ્વામી હતા. તેમણે મંત્રના બળે ગુજરાતના સુલતાન બહાદુરશાહની પાલખી આકાશમાં ચલાવી. બળદ વિના કુવામાંથી જળ ખેંચાવ્યું. લાકડાની પૂતળી પાસે પંખે કાળા અને વડને ચલાવ્યું. આથી ચમત્કૃત સુલતાન બહાદુરશાહે ગુરુને ગામ આપ્યાં પણ તેમણે એ ન લેવાથી કંબળરત્ન આપ્યું અને બારેજામાં કૂવા–બાગવાળી માટી પાષાલ બંધાવી આપી. સંભવ છે કે આથી જ ઉપદેશ ગઇ “કંબલગચ્છ” (કંવલાગ0) તરીકે જાહેર થયે હશે. આચાર્ય શ્રીએ બારેજામાં મણિભદ્ર વીરની સ્થાપના કરી ગામને ઉપદ્રવ ટાળ્યું હતું. આ સ્થાન આજે પણ ત્યાં જ છે.
દ. આ૦ કકસૂરિ–કાકર દેશના તીરવાડા ગામમાં સં. ૧૫૬૪માં શ્રીમાળી દેવદત્તની પત્ની દેવલદેની કુક્ષિથી જન્મ. નામ રામકુમાર. સં. ૧૫૭૧ માં દીક્ષા, સં. ૧૫૮૪ માં સૂરિપદ. તેમણે ચોદણ પૂનમના શાસ્ત્રાર્થમાં ચૌદશની પાખી સ્થાપી હતી. મહ.
ખુદશાહને ચમત્કાર બતાવ્યું હતું અને “રાજવલ્લભસૂરિ” બિરુદ પ્રાપ્ત કર્યું હતું. આથી તેઓ રાજવલભસૂરિ તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા હતા.
તેમણે આનંદવિમલસૂરિના વરદ હસતે ગવહન કરી ક્રિયાઉદ્ધાર કર્યો સં. ૧૫૫માં દિગંબર જીવાજીને હરાવ્યું અને સં. ૧૬૧૦માં ગુજરાતમાં વિહાર કર્યો પણ તેઓ શિથિલ બની ગયા હતા. આ જ વર્ષે આ. વિજયદાનસૂરિએ આ હીરવિજયસૂરિને સિરોહીમાં સૂરિપદ આપ્યું હતું તેથી આ આચાર્યને ખેદ થયો હતો. પછી તેઓ સં. ૧૯૧૩ માં શિથિલાચાર અને બારેજાને પરિગ્રહ છેડી ક્રિયેાર કરી સં. ૧૯૧૫ માં આ૦ શ્રીવિજયદાનસૂરિજીની પાટે યુવરાજ. આ. શ્રીવિજયરાજસૂરિ તરીકે સ્થાપિત થયા અને સં. ૧૯૨૪માં ઝીંઝુવાડામાં સ્વર્ગે પધાર્યા. આ તપાગચ્છની રત્નશાખાના મૂળ પુરુષ હતા, જેમની પરંપરા નીચે મુજબ છે:
તપારત્ન શાખા ૫૭. વિજ્યદાનસરિ, ૫૮. રાજવિજયસૂરિ, તેમનો પરિચય ઉપર આવી ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org