SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઈતિહાસ : પ્રકરણ અનાથી મુનિની સજઝાયથી વૈરાગ્ય. સં. ૧૯૩ ફાગણ વદ ૬ સ્થાનકમાણી" પૂજ્ય શ્રી લાલજી પાસે સ્થાનક મતની દીક્ષા. સં. ૧૯૭૭ માં સંવેગી શ્રદ્ધા. સં. ૧૯૭૨માં સુદ ૧૧ શા છે. આ શ્રીવિજય ધર્મસૂરિના શિષ્ય ગિરાજ શ્રીરતનવિજયજી મહારાજના હાયે સંવેગી દીક્ષા, પોષ વદ ૩ વડી દીક્ષા, અને સં. ઉપકેશ ગચ્છ ગચ્છનાયક પદપ્રતિષ્ઠા. તેમણે અનેક ગ્રંથે બનાવ્યા છે. તેમના દેહમાં, વ્યાખ્યાનમાં અને કલમમાં જેમ છે, ધર્મ પ્રચારની ખૂબ ધગશ છે, ઉપકેશ ગ૭ માટે તીવ્ર લાગણી છે, જે હાલ વિદ્યમાન છે. (“ભગવાન પાર્શ્વનાથ કી પર પરાકા ઈતિહાસ પૂર્વાધ જિહદ ૧ ના આધારે) દ્વિવંદનિક ગચ્છ ૩૧ આ૦ રત્નપ્રભસૂરિ–તેમના મુખ્ય શિષ્ય આ યાદેવસૂરિ થયા પણ તેમના બીજા શિષ્ય આ૦ ઉદયવધનથી દ્વિવંદનિક ગચ્છ અને તેમાંથી જ તપગચ્છમાં ભળીને “તપારન શાખા નીકળી છે, જેની પરંપરા આ પ્રમાણે છે: ૩૨. શ્રી ઉદયવર્ધનસૂરિ, ૩૩. ગુણવધનસૂરિ, ૩૪. દેવરત્નસૂરિ, ૩૫. આનંદસુંદરસૂરિ, ૩૬. શુભવધનસૂરિ, ૩૭. જયપ્રભસૂરિ, ૩૮. અજિતપ્રભસૂરિ, ૩૯. ચંદ્રગુપ્તસૂરિ, ૪૦. સુગુણરત્નસૂરિ, ૪૧. વિનયવર્ધનસૂરિ, ૪૨. લક્ષ્મીવર્ધનરિ, ૪૩. ગુણસુંદરસૂરિ, ૪૪. વિનયસુંદરસૂરિ, ૪૫. હર્ષપ્રભસૂરિ, ૪૯. સમુદ્રગુપ્તરિ, ૪૭. ભદ્રગુપ્તસૂરિ, ૪૮. ઉદ્યોતરત્નસૂરિ, ૪૯. માણિકયસુંદરસૂરિ, ૫૦. વિમલપ્રભસૂરિ, ૫૧. આનંદવર્ધન સરિ, પર, શિવસુંદરસૂરિ, ૫૩. ધર્મગુપ્તસૂરિ, ૫૪. વિમલરત્નસૂરિ, પપ. અમૃતવર્ધનસૂરિ, ૫૬. આનંદરત્નસૂરિ, ૫૭. ઈન્દ્રરત્નસૂરિ, ૫૮. દેવસરિ, ૫૯કસૂરિ, ૬૦. સિદ્ધસૂરિ, ૬૧દેવગુણસૂરિ, ૬૨. કસૂરિ, ૬૩. સિદ્ધસૂરિ, ૬૪. દેવગુપ્તસૂરિ, ૬૫. કક્કરિ, ૬. સિદ્ધસૂરિ, ૨૭. આ૦ ધનવધનસૂરિ–વિ. સં. ૧૫૩૫ લગભગમાં થયા. ૬૮. આ દેવગુપ્તસૂરિ–વિ. સં. ૧૫૫૦ થી ૧૬૦૦ સુધી વિદ્યમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy