SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલ] ગણધર શ્રીસુધર્માસ્વામી ૭૬. આ દેવગુણસૂરિ–સં. ૧૭૨૭માં માગશર સુદ ૩ ને દિવસે પદમહોત્સવ થયા. ૭૭. આ સિદ્ધસૂરિ–સં. ૧૬૭ માગશર સુદ ૧૦ના રોજ પટ્ટાભિષેક થયે. ૭૮. આ. કસૂરિ–સં. ૧૭૮૩ અષાઢ વદ ૧૩ પદમહોત્સવ થયે. ૭૯ આઇ દેવગુસૂરિ—સં. ૧૮૦૭માં સૂરિપદ. ૮૦. આ સિદ્ધસૂરિ–સં. ૧૮૪૭ મહા સુદ ૧૦ને દિવસે પટ્ટાભિષેક. ૮૧. આ કક્કરિ– સં. ૧૮૯૧ ચૈત્ર સુદ ૮ બિકાનેરમાં વેદ મુત્તા સરદારસિંહને ઘરે શ્રીસંઘે પદમહત્સવ કર્યો. ૮૨. આ૦ દેવગુણસૂરિ–સં. ૧૯૦૫ ભાદરવા સુદ ૧૩ને સોમવારે ફલોધિમાં વૈદ મુત્તા શ્રીસંઘ પટ્ટાભિષેક કર્યો. ૮૩. આ સિદ્ધસૂરિસં. ૧૯પ મહા સુદ ૧૧ ને દિવસે બિકાનેરમાં વૈદ મુત્તા હરિસિંહજી તથા શ્રી સંઘે પટ્ટાભિષેક કર્યો. અને રાજાએ આપેલા છાંટણાવાળી પછેડી ઓઢાડી. તેમના સ્વર્ગ વાસ પછી આ પરંપરા અટકી ગઈ છે. ૮૪. આ કરકસૂરિ. ૮૫. આ દેવગુણસૂરિ–મારવાડમાં વિસલપુરમાં સં. ૧૯૩૮ આસો સુદ ૧૦ મુત્તા નવલમલજી પત્ની રૂપાદેવીથી જન્મ, નામ ગયવરચંદ. સં. ૧૯૫૦માં રાજકુમારી સાથે લગ્ન, માંદગીમાં * “જૈન સાહિત્ય સંશોધક નં. ૨ એ. ૧, પાવલી સમુચ્ચયપાવલી નં. ૧૩માં મુદ્રિત “ઉપકેશ ગ૭ પદાવલી, જૈન ગુર્જર કવિઓ ભા. 8 ખંડ ૨માં મુદ્રિત ગુજરસંશાધનસમ્રાટના પટ્ટાવલીના સાર ભાગો, “ભગવાન પાર્શ્વનાથકી પરંપરાકા ઈતિહાસ પૂર્વાધ જિદ ૧-રમાં છપાયેલા મેટી પટ્ટાવલી “ગચમત પ્રબંધ' અવતરણે અને પટ્ટાવલીનાં અવતરણ વગેરેના આધારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy