SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ (વિ. સં. ૧૧૬૯ ફ. શુ. ૯) સૂમાર્થવિચાર, સાર્ધશતકટીકા (સં. ૧૧૭૧), નિશીથ ચૂર્ણિની ટીકા (સં. ૧૧૭૪), ચૈત્યવંદન સૂત્રવૃત્તિ, સર્વસિદ્ધાંત વિષમપદપર્યાય, સુધા–સામાચારી, વંદિત્તા સૂત્રની વૃત્તિ ગ્રં. ૧૫૦ (સં. ૧૨૨૨), નંદીસૂત્ર દુર્ગપદવ્યાખ્યા (સં. ૧૨૨૬), જિતક૬૫–બહણિની વ્યાખ્યા ગ્રં. ૧૧૨૦ (સં. ૧૨૨૭ ચે. શુ. ૧૩ રવિ, નિરયાવલિસૂત્રવૃત્તિ ગ્રં ૧૭૪૬ (સં. ૧૨૨૮), અને પ્રતિષ્ઠાકલ્પ વગેરે ગ્રંથ બનાવ્યા છે. તેમજ “આખ્યાનમણિકેષ” વગેરેનું સંશોધન કર્યું છે. તેમને (૧) આ. પૂર્ણભદ્ર, (૨) આ જિનેશ્વર, (૩) આ. જિનદત્ત, (૪) આ. પદ્રદેવ એ ચાર શિષ્ય-પટ્ટધરે હતા. તે પૈકીના આ. પૂર્ણભદ્રની પાટે તીવ્ર બુદ્ધિવાલા, બહુ જ્ઞાનવાળા આ. ચંદ્રપ્રભસૂરિ થયા, તેમના પ્રથમ પટ્ટધર આ. પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪ ચિત્રશુ. ૭ શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં “પ્રભાવચરિત્રગ્રં. પ૭૭૪ બનાવ્યું. સંભવત : આ. ચંદ્રપ્રભસૂરિના પટ્ટધર આ. મેરૂતુંગસૂરિએ સં. ૧૩૬૧ ફા. શુ. ૧૫ રવિવારે વઢવાણ શહેરમાં પ્રબંધચિંતામણિ નામે ગ્રંથ બનાવે છે. આ. મેરૂતુંગની પાટે આ. ગુણચંદ્ર થયા છે. આ. ચંદ્રસૂરિના બીજા પટ્ટધર, આ. જિનેશ્વરસૂરિના પટ્ટધર આ. દેવેન્દ્રસૂરિએ વિ. સં. ૧૨પ૬ ના ચૈત્ર શુદિ ૧૩ શુક્રવારે ગિરનાર તીર્થમાં મંત્રી દંડનાયક જગદેવના પુત્ર, અભયના પુત્ર વસંતરાજે ભરાવેલ નંદીશ્વરપટ્ટની પ્રતિષ્ઠા કરાવેલ હતી. (૩) આ ધનેશ્વરસૂરિ–તેઓ પણ આ. શીલભદ્રસૂરિના મુખ્ય પટ્ટધર છે. આ. ચંદ્રસૂરિની નંદીવ્યાખ્યા, આ. માનતુંગ - સૂરિનું શ્રેયાંસનાથ ચરિત્ર, અને આ પ્રદ્યુમ્નસૂરિના “સમરાદિત્યસંક્ષેપમાં તેમને પરિચય મળે છે. આ પ્રદ્યુમ્નસૂરિ લખે છે કે, આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ કે જેમણે તલવાડામાં અલ્લટની રાજસભામાં વસ્ત્ર સિદ્ધ કર્યું અને જયપટ્ટ મેળવ્યું તેની પરંપરામાં ઘણા કાળ પછી આચાર્યો થયા” (સમરાદિત્ય ક્ષેપ ભવ–૧ લૈ. ૧૮) જેમાંના આ. ધનેશ્વરની પરંપરા આ પ્રમાણે છે. ૧૦. આચાર્ય ચંદ્રપ્રભસૂરિ (તેમના ગુરુભાઈ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy