________________
પહેલુ* ]
ગણુધર શ્રીસુધર્માંસ્વામી
દેવશુસર, આ॰ સિદ્ધસૂરિ તથા બીજા સુવિહિત આચાર્ચીના હાથે સભ્રપતિનું તિલક કરાવી કરાયા રૂપિયા ખરચી સાતે મહાતીથેના ચૌદ રાજલાકમાં પ્રસિદ્ધ એવા ૧૪ સધા કાચા હતા. વળી આ આચાર્ચે માંડવગઢના હરદેવ, વિજયદેવ, દેશલના ભાઈ આશાધર અને ચિત્તોડના સામસિહુને ઉપદેશી સધ કઢાવ્યા હતા. માંડવગઢમાં હરદેવ અને વિજયદેવના મંદિરમાં ૨૪ ભિખની, દોલતાબાદમાં દેશલના પુત્રના મહિમાં ભગવાન શ્રીપાર્શ્વનાથની, જૂનાગઢમાં રા. માંડલિકના મંદિરમાં ભગવાન મહાવીરસ્વામીની, શત્રુજય પર ત્રિભુવનસિ'હના મદિરમાં વર્તમાન ૨૦ જિનેશ્વરની, શત્રુંજય પર દેશલે કરાવેલ યુવાગારમાં ૨ અની, ગિરનાર પર ત્રિભુવનસિંહના પુત્ર સૌરાષ્ટ્રના અધિકારી મુંજાલની દેવકુલિકામાં, વંથલીની દેવકુલિકામાં જિનમિખની અને ખંભાતમાં આવન જિનાલયવાળા વીરમંદિરમાં કળશ ડની પ્રતિષ્ઠા કરાવી. તેમજ સ. ૧૭૬૯માં શત્રુંજયના મૂળ મંદિરને સ્વેચ્છાએ તાઠી નાખ્યું હતું, તેને શાહે દેશલના પુત્ર ભ્રમરાશાહ પાસે તીર્થોદ્ધાર કરાવી તેમાં સ. ૧૩૭૧ના મહા સુદી ૧૪ ને સેામવારે ભગવાન આદિનાથની પ્રતિષ્ઠા ક્રરાવી હતી.
તેમની કૃપાથી લખપતિએ તથા તેના ભત્રીજા સ્થિરદેવે મથુરા અને હસ્તિનાપુરની યાત્રા કરી હતી અને ભરતપુરમાં જિનાલય અથાન્યું હતું.
83
આ આચાયે જૂનાગઢમાં ત્યાંના સંઘની વિનંતિથી સ. ૧૩૭૧ના ફાગણ સુદ ૫ ના દિવસે મુનિ મેરુગિરિને કક્કસૂરિ નામ દઈ સૂરિપદ આપ્યું અને સ. ૧૩૭૬ના ચૈત્ર સુદ ૧૩ના દિવસે આસિયામાં કક્કસૂરિને ગચ્છનાયકના ભાર આપી સ્વ ગમન કર્યું. શાહુ દેશલ પણ તેની પહેલાં એ મહિને સ્વગામી થયા હતા.
૬૬. મા॰ સુરિ તેએ સ. ૧૩૭૧માં સૂરિ અને સ ૧૩૦૬માં ગચ્છનાયક અન્યા. તેમણે સં. ૧૩૯૩માં ‘ઉપદેશગચ્છપ્રમ‘ધ' અને ‘ નાભિનદનજિનાારપ્રબંધ ' બનાવ્યા, તે પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org