________________
ર
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
સચ્ચિકા દેવી અને ગણપતિની પ્રતિષ્ઠા કરાવી હતી.+ (લેાદ્રાલેખ)
આ પૈકીના કેટલાકને તેઓએ સૂરિપદ આપ્યું પણ તેમાં સફળતા મળી નહિ. એટલે તેમને એ વાતને બહુ અક્સાસ હેતા હતા.
આ આચાયૅ વંથલીમાં સાધુસમુદ્ધરના વીરમંદિની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રદેશમાં ઉપકેશગચ્છના ઉપાસકા બનાવ્યા. ખંભાતમાં ગાધરા નૃપવિજેતા મહારાણા કુમારસિંહૈ બનાવેલા વીરમદિરમાં, ધૃતવૃત્તિમાં વીજા અને સપાલાએ બનાવેલા, માળવાના જયસિંહપુરમાં સાધુ આભૂએ બનાવેલા અને પુષ્કરણીમાં સાધુ તાલિયારે બનાવેલા નવાં જિનાલયેામાં પ્રતિષ્ઠા કરાવી, સ, દેશલ પાસે સંઘ કઢાવ્યા. ૮૪ વર્ષની ઉંમર થતાં પાલનપુર આવી સ્થિર વાસ કર્યાં અને ત્યાં જ છેલ્લે સર્શિકા દેવીની સૂચના પ્રમાણે સ. ૧૩૩૦માં મુનિ ખાચ'ને ગચ્છનાયક બનાવી સિદ્ધસૂરિ નામ આપી સ્વર્ગપ્રાપ્તિ કરી. આ ગચ્છનાયક પદના ઉત્સવ શાહે દેશલે કર્યો હતા.
૬૩. આ કક્કસૂરિ.
૬૨. આ સિદ્ધસૂરિ. ૬૪. આ॰ દેવજીસસૂરિ
૬૫. આ૦ સિદ્ધસૂરિ—તેઓએ ત્રણ લાખ દ્રવ્ય અને તેમની સાથે સગપણ કરાયેલી યુવાન કન્યાને છેડી ૨૦ વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી. સ. ૧૩૩૦માં આચાર્ય દેવજીસસૂરિના હાથે ગચ્છનાયક પદ મેળવ્યું હતું. આ અરસામાં આજીની તળેટીમાં ઉંમરરાયે વસાવેલ ખરણી ગામના ચિંચટગેાત્રીય શાહ દેશલે આચાય સિદ્ધસૂરિને પદમહત્સવ કર્યા હતા. તે જ શાહે આ
A
+ જૈનાચાર્યાં ગણપતિની પ્રતિષ્ઠા પણ કરાવતા હતા; જે બ્રાહ્મણવાડા, કુંભારિયા, ચાણસમા વગેરે સ્થાનામાં માજીદ છે. ચાસમાના ભટેવા પાર્શ્વનાથના દેરાસરના ગુપ્ત ભેાંયરામાં ગણેશની મૂર્તિની ગાદી ઉપર શિલાલેખ છે કે હારિજગચ્છના આ. મહેશ્વરસૂરિએ સવંત ૧૨૪૭માં ગણેશ મૂર્તિની પ્રતિષ્ઠા કરી. ( જૈન સત્ય પ્રકાશ, ક્રમાંકઃ ૧૧૪ ૧૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org