________________
પહેલું]
ગણધર શ્રી સુધમાં સ્વામી ૬૦. આ કકસૂરિ–આ આચાર્ય વિ. સં. ૧૨૭૪માં પાલનપુરમાં , હુલાદન રાજાએ બનાવેલા પ્રહૂલાદન વિહારમાં ભગવાન ૫૯લવિયા પાશ્વનાથની પ્રતિષ્ઠા કરાવી.
૧. આ દેવગુણસૂરિ–શ્રી સંઘે ઉ૦ દેવગુપ્તને ઉચ્ચ નગરથી બેલાવી સં. ૧૨૭૮માં ગચ્છનાયક બનાવી દેવગુણસૂરિ એવું નામ આપ્યું. તેઓ ઉપાધ્યાય (ઈને વિદ્વાન હતા. તેમણે સારા ગચ્છનાયક મળે તેની તકેદારી રાખી પોતાના મુનિઓને ખૂબ વિદ્વાન બનાવ્યા. તે આ પ્રમાણે –
ઉ૦ દેવાનંદ–તેમણે વિષમ દેશમાં નઈનગરમાં જઈ ભગવાન નેમિનાથની પ્રતિષ્ઠા કરાવી.
પં. વિરચંદ્ર–તે વિદ્વાન હતા. મંત્રવાદી હતા. દેષિનિવારણ માટે મોટટમાં ત્રપાલનો ઉપદ્રવશમન, સિંધમાં નામના, જાલારમાં પિતાની ભવિષ્યવાણી ઇત્યાદિ પરચાઓ બતાવી ૨૮ વર્ષની નાની વયમાં જ કાળધર્મ પામ્યા..
પં. દેવચં–તેમણે સરસ્વતીને પ્રત્યક્ષ કરી વર મળજો. મહારાષ્ટ્રમાં જઈ પુલીયકવાદી ધર્મચિને હરાવ્યો. તિલંગમાં દિગંબર ધમકીર્તિને છતી વનવાસે કર્યો અને કર્ણાટકમાં ૨૧ સર્ગવાળું સંસ્કૃત “ચંદ્રપ્રભચરિત્ર' બનાવ્યું. આ વિદ્વાન અભિમાની હોવાથી આચાર્યપદને ચેપગ્ય નહતા.
પં સ્થિરચંદ્ર–તેઓ તાર્કિક અને કવિ હતા.
ઉ. હરિચંદ્ર–તેમણે કચ્છનરેશને પ્રતિબધી ત્યાં બાલિકાને દૂધ પીતી કરી મારી નાખવાની જે પ્રથા હતી તેને અટકાવી
ઉ. ચંદ્રપ્રભ–તેઓ નિમિત્તવેદી હતા. વાચનાચાર્ય પાસપૂર્તિ તેમજ તેમના શિષ્ય હર્ષચંદ્ર હતા. પ. પદ્મચંદ્ર–તેમણે સં. ૧૩૩૭માં બાવન જિનબિંબ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org