________________
જેન પરંપરાને ઇતિહાસ tપ્રાર - આચાર્યશ્રીએ પિતાની પાટે કક્કરિને સ્થાપી દેવામાં પ્રયાણ કર્યું હતું. - ૫૩. આ સિવસૂરિ–તેઓએ સં. ૧૧૯૨માં “ક્ષેત્રસમાસ પર વૃત્તિ” બનાવી. તેઓ આ શ્રીદેવગુપ્તસૂરિની વિદ્યમાનતમાં જ કાળધર્મ પામ્યા હતા.
૫૪. આ કકકસૂચિ—–તેઓ વિ. સં. ૧૨૩૨માં ગચ્છનાયક બન્યા. પાણીના અભાવે મોટો રસ્તે કઠિન થઈ પડ્યો હતે. શ્રાવકો સાથે હોય તે જ વિહાર થાય એવી વિષમ પરિસ્થિતિ હતી. આચાર્ય મહારાજે જેઠ મહિનાના વિહારમાં પક્ષીવાળા વૃક્ષને જોઈ પાસે જળભૂમિ હોવી જોઈએ એમ સમજી ધ્યાન દ્વારા જળરથાન પ્રકટ કર્યું અને મોટેકટને વિહાર ખુલ્લો કરાવ્યું. મોટમાં સિંહબળની બહેન રત્નાદેવીએ ગુરુમહારાજને યેગશાસ્ત્ર”ની પ્રતિ વહેરાવી. આચાર્ય મહારાજે સં. ૧૨૩૬માં પાલનપુરમાં ભગવાન નેમિનાથના મંદિર ઉપર કળશપ્રતિષ્ઠા કરાવી અને ભાયણ દેશના રાજાને જેનધમી બનાવ્યું.
૫૫. આ૦ દેવગુપ્તસૂરિ. ૫૬. આ૦ સિદ્ધસૂરિ. ૫૭, આ૦ કસૂરિ. ૫૮. આ૦ દેવગુપ્તસૂરિ
૫૯. આ સિદ્ધસૂરિ–-તેઓ સંવત ૧૨૫માં ગુજરાતમાં હતા ત્યારે સ્વેચ્છાએ એશિયાનગર ભાંગ્યું. તેમના ગુરુભાઈ વીરદેવ એશિયામાં જેમ બાળકોને ભણાવતા હતા. મંત્રવિલામાં નિપુણ હતા. તેમણે જૈન બાળકો ઉપર ખીલી દેવાનું કામણ કરનાર ગર્વિષ યેગીને પિતાની વિદ્યાને પણ બતાવી નમ્ર બનાવ્યું હતું અને સં. ૧૨૫રમાં શહાબુદ્દીન ઘોરીએ એશિયા ભર્યું ત્યારે ભગવાન શ્રી મહાવીરસવામીના મંદિરને ગભારા પથ્થરથી ચણ લઈ પ્રતિમાની રક્ષા કરી હતી. - આચાર્યશ્રીએ સંવત ૧૨૫૫માં પોતાના જાપમાં વીર. સં. ૩૦૦માં બનેલસિદ્ધચક્રના મંત્રવાળે રૂપાને જીર્ણ પટ હતું તેને ઉદ્ધાર કર્યો. તેઓ કોઈને પણ આચાર્ય બનાવ્યા વિના કાળધમ પામ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org