________________
ગણધર સુધર્માસ્વામી - ૪૯આ દેવગુપ્તસૂરિ—વિ. સં. ૧૧૦૮માં ભિન્નમાલમાં સૂરિપદ મેળવ્યું. તે ઉત્સવમાં ભેંસાશાહે ૭ લાખ દ્રમ્પ ખગ્યા હતા. એમને પ્રભાવ એટલો બધો હતો કે તેમના ચરણે દકથી વિષ ઊતરી જતું હતું.
૫૦. આ૦ સિદ્ધસરિ. - ૫૧. આ કકકસૂરિ–આ. શ્રીકસૂરિ. “ઉપકેશગચ્છપ્રબંધ” માં સમાશાહની કુશંકા, દેવ્યાગમનનું રોકાણુ, ગષ્ણવ્યવસ્થા, કુદગચ્છનો પ્રારંભ, આબુની તળેટીમાં કુત્પત્તિ અને ચંદ્રાવતીના જેનેનું સાધર્મિક વાત્સલ્ય એ ઘટનાઓને આ આચાર્ય સાથે જોડે છે.
આ આચાર્ય વિ. સં. ૧૧૫માં ગચ્છનાયક બન્યા. તેઓએ જાવજજીવ સુધી એકાંતરે ઉપવાસ અને પારણે આયંબિલ એમ તપ કર્યું. ગુર્જરેશ્વર કુમારપાળની સહાયથી શિથિલાચારી સાધુ, સાધ્વીને છોડી ગ૭ને ક્રિોદ્ધાર કર્યો. ત્યારથી તેમને ગચ્છ “કકુંદાચાર્યગર' તરીકે જાહેર થયે. કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિ પણ તેઓને બહુ સન્માનતા હતા. તેઓએ સપાદ લક્ષથી મરેટકેટ જતા સાથને મહેચ્છાના ઉપદ્રવથી બચાવ્યો હતું. તેમણે પિતાની પાટે દેવગુસૂરિને સ્થાપી પાટણમાં સ્વર્ગગમન કર્યું. તેઓ વિ. સં. ૧૨૧૨ સુધી વિદ્યમાન હતા.
પર. આ૦ દેવગુપ્તસૂરિ–પાંચ ભાઈવાળી શ્રી નામની બાળ વિધવા આ આચાર્યને ધર્મબંધુ તરીકે માનતી હતી. તેથી તેમને પોતાના ભાગના સવાલાખ ધમ્મ આ ધર્મબંધુને આપવા જણાવ્યું. ગુરુજીએ તેનો ત્યાગ કર્યો અને તેમાંથી મોટે રંગમંડપ બંધાવ્યું. આ આચાર્યને વિ. સં. ૧૧૬૫ પહેલાં આચાર્યપદ મળ્યું હતું અને વિ. સં. ૧૨૩૨ સુધી હયાત હતા. આ રીતે તેમણે લાંબા કાળ સુધી ગચ્છને ભાર વહન કર્યો હતો.
તેમના શિષ્ય ધનદેવે સં. ૧૧૬પમાં આચાર્ય દેવગુમસુરિબા નવપદ પ્રકરણની લઘુવૃત્તિ પર બહવૃત્તિ, સં. ૧૧૭૪માં નવપદ પ્રકરણ પર વૃત્તિ, અને સં. ૧૧૭માં ચંદ્રપ્રભાચરિત્ર’ બનાવેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org