________________
જૈન પરંપરાને ઇતિહાસ
२५ ત્યારે “મહાનિશીથસૂત્રને પણ પુસ્તારૂઢ કર્યું હતું. પણ ભેજ અને ઉધેઈને કારણે તે પુસ્તકને નુકસાન થયું, કેટલાંએક પાનાં, પાઠ અને શ્લેકે વધાઈ ગયા, ગળી ગયા અને ખંડખંડ થઈ ગયા. આ. હરિભદ્રસૂરિએ તેને આગળ પાછળને સંબંધ મેળવી એક નકલ તૈયાર કરી અને તે સમયના ઘણા શ્રતધને બતાવી તેઓની સમ્મતિ મેળવી તે સૂત્રને જ્ઞાનભંડારમાં સ્થાપ્યું. આ રીતે मा. रिभद्रसूरिये 'महानिशीथसूत्र'नो द्वार श्यों डतो. . છેઆ અંગે મહાનિશીથસૂત્રની પુષ્પિકામાં નીચે પ્રમાણે ઉલ્લેખે મળે છે. પહેલા અધ્યયનને અંતે ઉલેખ છે કે –
महानिसीहसुयक्खंघस्स पढ़मं अज्झयणं नाम ॥ छ । एयस्स य कुलिहियदोसो नदायव्यो सुयधरेहिं ॥ किन्तु जो चेव पुवायरिसो ऑप्ति, तत्थेव कत्था सिलोगो, कत्था सिलोगर्ट, कत्थइ पयक्खरं, कत्था अक्खरपंतिआ, कत्थइ पन्नगपुट्टिय( या), कत्था बे तिन्नि पनगाणि, एकमाइ बहुगंध परिगलियं ति ॥ छ॥
બીજો અધ્યયનને અંતે ઉલ્લેખ છે કે—
एस वुड्ढसंपदायो। पत्थ य जत्थ जत्थ पदणाणुलग्गं, सुत्ता लावगं न संपन्जाइ, रत्थ तत्य सुयहरेहि कुलिहियदोसो न दायची ति किन्तु जो पयस्त अचिंतचिंतामणिकप्पभूयस्स महानिसीहसुयक्खंधस्स पुवायरिलो आसि, तहिं चेव खंडाखंडीए उद्देहिया इपहिं हेहिं बहवे पत्तगा परिसडिया, तहावि अचंतसुहुमत्थाऽति. सूयं ति। इमं महानिसीहसुयक्खंध कसिणपवयणस्स परमसारभूयं परं तत्तं महत्थं ति कलिऊगं, पश्यणवच्छलत्तेण बहुभवसत्तोवकारय च काउं, तहा य आयहियहाए आयरियहरिभदेणं जं तं तत्थाऽऽयरिसे दिठे ते सम्बं समत्तीय साहिऊण, लिहिये ति। अन्नेहिपि सिद्धसेंदिवायर घुड्ढवाइ-जक्खसेण-देवगुत्त-जसबद्धणखमासमणसास. रविगुत्ताणेमिचंद-जिणदासगणिखमगसव्वरिसिपमुहेहिं जुगप्पहाण-सुयहरे हैं बहुभनियमिणं ति ॥ छ ॥ :
ચેથા અધ્યયનને અંતે ઉલ્લેખ છે કે–
महानिसीहस्स, चउत्थमज्झयणं ॥ छ ॥ अत्र चतुर्थाध्ययने बहवः सैद्धान्तिकाः कांश्चिदालापकान् सम्यक् श्रहधत्येव ॥ तैर
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org