SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્રીસમું] આ યશદેવસૂરિ ૫૧ भ्रधानरस्माकमपि न सम्यक् श्रद्दधानं त्याह हरिभद्रसूरिः॥ न पुनः सर्वमेवेद चतुर्थाध्ययनम् ॥ મહાનિશીથસૂત્રમાં અ. ૬, ચૂ. ૨, J. ૪૫૪૪ છે. (જેન લીટરેચર ભા. ર, પ્રશસ્તિ સંગ્રહ નં. ૪૫૮, મહાનિશીથસૂત્ર. ભાંડારકર આરિઅંટલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ,પૂના, સને ૧૯૯૬) આ હરિભદ્રસૂરિએ “મહાનિશીથસૂત્રને ઉદ્ધાર કર્યો ત્યારે તેઓ શ્રતસ્થવિર બની ગયા હતા એટલે તેમનું સૂત્રસંઘટ્ટન પ્રમાણિક મનાયું છે અને તેથી જ તે સમયના મૃતધર તથા યુગપ્રધાને એ આ સૂત્રસંઘઠ્ઠનને સમ્મતિ આપી છે. સંભવ છે કે આ ઘટના વિ. સં. ૭પ૦ થી ૭૬૦ સુધીમાં બની હશે. - ઉપર જે કૃતઘરનાં નામે આપ્યાં છે. તેમાં સિદ્ધસેણુ તે તત્વાર્થસૂત્રના ટીકાકાર આ. સિદ્ધસેનગણિ, આ. qવાઈ તે આ. વડેશ્વર અથવા ચિત્રપુરગચ્છના આ બુઢાગણિ, આ જંકખસેણ તે આ. યક્ષમહત્તર, આ. દેવગુત્ત તે ઉપકેશગચ્છના આ દેવગુપ્તસૂરિ, આ. જસવઢણ તે સંભવત: આ. યશેદેવસૂરિ, આ. જિનદાસગણિ ખમગ તે ચૂર્ણિકાર આ. જિનદાસગણિ મહત્તર, આ. હરિભ તે પ્રસિદ્ધ ગ્રંથકાર આ. હરિભદ્રસૂરિ છે એમ સમજવું. આ દરેક સમકાલીન ગ્રુધરે છે. તેઓની કુતરક્ષાની ભાવના ત્રણે કાળમાં જયવંત રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy