SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ એકબીશમું] આ યદેવસૂરિ અટક મારફત વિવેકચક્ષુ ખેલનાર અને સન્માર્ગને બતાવનાર પરંપરગુરુ છે એમ ભ્રમસ્ફટ થઈ જાય છે. માનવું જોઈએ કે આ હરિભદ્રસૂરિ આ૦ સિદ્ધર્ષિની પહેલાં છતાં નજીકના કાળમાં થઈ ગયા છે. એકંદર આ છેલા પ્રમાણેથી નક્કી છે કે–આ. હરિભદ્રસૂરિ વિ. સં. ૭૮૫ લગભગમાં સ્વર્ગ ગયા છે. ( આ પ્રમાણે આ હરિભદ્રસૂરિના સમયનિર્ણય માટે બે મતે છે. બન્નેની વચ્ચે લગભગ ૨૦૦ વર્ષનું આંતરું છે. વિ. સં. પ૮પનું સબળ પ્રમાણ સૂરિવિદ્યાપીઠની પ્રશસ્તિ છે. કિન્તુ તે પ્રશસ્તિ ગ્રંથકર્તાએ બનાવેલી નથી, એટલે કઈ લેખકે પછી જેલી પુપિકા જેવી છે એટલે તે મધ્યમ પ્રમાણરૂપ બની જાય છે. વિ. સં. ૭૮૫નું સબળ પ્રમાણ કુવલયમાલાની પ્રશસ્તિ છે. આ ઉદ્યોતનસૂરિએ પિતે આ૦ હરિભદ્રને જોયા છે અને પિતે વિ. સં. ૮૩૫માં આ પ્રશસ્તિ રચી છે. આ પ્રમાણેથી વિના સંકેચે માનવું પડશે કે, આ હરિભદ્રસૂરિ વિ. સં. ૭૮૫ લગભગમાં થયા છે. વનરાજ ચાવડે વિક્રમની આઠમી સદીના પૂર્વાર્ધમાં પંચાસરમાં જયશિખરી ચાવડે રાજા હતે. કને જના રાજા ભૂવડે તેને યુદ્ધમાં મારી નાખે. તેની રાણી રૂપસુંદરી તથા સાળ સુરપાળ જંગલમાં ચાલ્યા ગયા, અને ત્યાં છુપાઈ રહ્યાં. ત્યાં રૂપસુંદરી રાણેએ વિ. સં. ૭પર છે શુ ૧પને દિવસે એક બાળકને જન્મ આપ્યું અને તેનું “વનરાજ” એવું નામ રાખ્યું. વનરાજ પંચાસરમાં ચૈત્યવાસી આ શીલગુણસરિ તથા આ૦ દેવચંદ્રસૂરિની દૃષ્ટિ નીચે મેટો , ભણી ગણીને તૈયાર થયે અને મામા સાથે રહી યુદ્ધનિપુણ બન્ય. તેણે બુદ્ધિમાન પુરુષને સહકાર સાધી વિ. સં. ૮૦૨ના છે. શુ. ૨ એ દિને અણહિલપુર પાટણનું શિલારોપણ કર્યું, ગુજરાતમાં મહાન સામ્રાજ્યને પાયે નાખે. તે રાજા થયે, ત્યારે તેણે રાજ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy