________________
“એકત્રીશમું
આ યદેવસૂરિ
૪૭૧
જયસિંહના રાજ્ય દરમિયાન સર્વથા ખુલી ગયા હતા. પ્રભાવકચરિત્ર 'માં આ ઘટનાનું ઠીક સૂચન મળે છે.
વનરાજ ચાવડા ચૈત્યવાસી આચાર્ય શીલગુણસૂરિ તથા આ. દેવચંદ્રસૂરિના ઉપાસક હતા. સામાન્ય રીતે ચાવડાએ ચૈત્યવાસીના જ શ્રાવક લેખાય છે.
આ દેવચ’દ્રસૂરિ
તેઓ નાગેન્દ્રગચ્છમાં આ. શીલગુણુસૂરિના પટ્ટધર હતા. વનરાજના ઊછેર અને શિક્ષાપ્રદાનમાં તેમને પણ મોટો ફાળો હતો. આ. પ્રભાચંદ્રસૂરિ તા ત્યાં સુધી કહે છે કે :— पुरा श्रीधनराजाऽभूत् चापोत्कटवराऽन्वयः । स बाल्ये वद्धितः श्रीमदेवचन्द्रेण सूरिणा ॥ नागेन्द्र गच्छदारप्राग्वराहोपमा स्पृषा ।
પહેલાં ધનુર્ધારીએ.માં શ્રેષ્ઠ ચાને ચાવડાવંશના રાજા વનરાજ થયા છે. તેને નાગેન્દ્રગચ્છરૂપી પૃથ્વીને ધારવામાં વરાહ અવતાર જેવા આ. દેવચંદ્રસૂરિએ ખાલ્યાવસ્થામાં ઊછેરીને મોટા કર્યાં. (પ્રભાવકચરિત્ર, અભયદેવસૂરિપ્રબંધ)
આ આચાય વનરાજ રાજા થયા પછી પણ ઘણાં વર્ષોં સુધી જીવ્યા છે અને તેમણે વનરાજને ધર્મોપદેશ આપ્યા છે. આથી પાટણમાં પંચાસરા પાર્શ્વ નાથના મંદિરમાં તેમની પ્રતિમા બેસાડવામાં આવી છે. તેની નીચે આ પ્રમાણે લેખ છે.
k
"पोत्कट वंशोद्भवमद्दाराज श्रीवनराज गुरुश्री नागेन्द्रगच्छे श्री शीलगुणसूरिशिष्य श्रीदेवचंद्रसूरिमूर्तिः । આ મંદિરમાં વનરાજની મૂર્તિ પણ છે. આ. ગૂઢાગણી:
આ તે સમયના ચૈત્રપુરીગચ્છના સમર્થ આચાય છે. ચિત્તોડના રાણાએ તેમને ગુરુ તરીકે માનતા હતા. રાણા ભત્તુ ભટે ભટેવર વસાવી તેના ક્થિામાં ગુહિલવિહાર બનાવ્યા હતા, જેમાં આ. મૂઢાગણિના હાથે ભ. ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી હતી. આ
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org