SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું ] ગણધર શ્રી સુધર્માસ્વામી ચાલ્યા ગયા ત્યારથી ઉપકેશગચ્છમાં એમ નકકી કરવામાં આવ્યું કે હવે પછી શુદ્ધ પિતૃકુળ અને શુદ્ધ માતૃકુળવાળાઓને જ ગણનાયકપદે સ્થાપવા. ૪૧. આ સિદ્ધસૂરિ (આઠમા ) ૪૨. આ કકકસૂરિ (નવ) ૪૩. આ દેવગુણસુરિ (નવમા)–સં. ૧૦૭ર, તેમનું યુનિ. પણાનું નામ જિનચંદ્ર ગણિ તથા કુલચંદ્ર ગણિ હતું. તેમણે પણ લઘુવૃત્તિવાળું નવ૫ પ્રકરણું, નવતર પ્રકરણ અને પંચ પ્રમાણ” નામના ગ્રંથ બનાવ્યા છે. ૪૪. આ સિદ્ધસૂરિ (નવમા)–આ સમયે કેટક ગચ્છમાં ૪૫ મી પાટે આનન્નપ્રભસૂરિ થયા. તેમણે વિ. સં. ૧૦૧૩માં આબુ પાસેના એક ગામમાં ચૌહાણ ધાંધલ પુત્ર સુરજન, તેના પુત્ર સાંગણ, તેના પુત્ર બેહિસ્થને સપરિવાર જેન બનાવી બોથા ગોત્ર સ્થાપ્યું, જેની વછરાજ અને ફિલિયા મુકિમ વગેરે શાખાઓ થઈ. સુસા ગામના રાવ ધુવડજીને જેન બનાવી ધાડીવાલ શેત્ર સ્થાપ્યું. રાતડિયા ભેરુના સ્થાને રાતડિયા વંશ સ્થાપે. રાવ સાંકવાને જેન બનાવી સખલેચા ગેત્ર સ્થાપ્યું, જેની કાટિયા, કોઠારી, ખજાનચી વગેરે શાખાઓ બની. (મહાત્માની વહીના આધારે) તેમની પાટે કેરટક ગચ્છમાં ૪૬ મા પધર આ૦ કકસૂરિ થયા. તેમણે સં. ૧૦૧૯ માં પીવસ રાના ચૌહોને જેન બનાવી ખીરસરા ગોત્ર સ્થાપ્યું. એ જ રીતે મિની ગાત્ર અથવા મનગેત્ર પણ સ્થાપ્યું હતું. ૪૫. આ૦ કસૂરિ (દસમ)-આ સમયે સુચન્તી શેઠ કપર્દી શાહ ધનના અભિમાનથી અણહિલપુર પાટણ જઈ વસ્યા. ૪૯. આ દેવગુપ્તસૂરિ (દસમા ) ૪૭. આ સિદ્ધસૂરિ (દસમા)-તેમણે પાટણમાં શેઠ કપડી શાહે કરાવેલા જિનાલયમાં સવર્ણમિતિ પિત્તલની મહા . . . - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy