________________
જેન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ જે ગઈ સમય જતાં તપગચ્છમાં મળી ગયો અને “તપારત્ન” તરીકે જાહેર થયે.
૩. ઉપકેશગણમાં–૧ સુંદર, ૨ પ્રલ, ૩ કનક, ૪ મે, ૫ સાર, ૬ ચંદ્ર, ૭ સાગર, ૮ હંસ, ૯ તિલક, ૧૦ કલશ, ૧૧ રન, ૧૨ સમુદ્ર, ૧૩ કલેલ, ૧૪ રંગ, ૧૫ શેખર, ૧૬ વિશાલ, ૧૭ રાજ, ૧૮ કુમાર, ૧૯ દેવ, ૨૦ આનંદ, ૨૧ આદિત્ય અને ૨૨ કુંભ એમ રર નદી શાખાઓ સ્થાપી.
૪. ત્યાર પછી આ ગ૭ કદાચાર્યસંતાન તરીકે ખ્યાતિ પામ્યું.
જે આ કદાચાર્ય એકવાર જેઠ મહિનામાં સંઘ સાથે આબુ તરફ પધાર્યા તેની તળેટીમાં પાણી ન મળવાથી સંઘમાં હાહાકાર મચી ગયો ત્યારે તેમણે વડની નીચે દંડપ્રયોગથી જળપ્રાપ્તિ કરાવી સંથ રક્ષા કરી. સંઘે ત્યાં કુંડ બનાવ્યું, જેનું પાણી દુકાળમાં પણ સુકાતું નહોતું. ચંદ્રાવતીના જેને તે વિક્રમની ચૌદમી પંદરમી સદી સુધી દર સાલ અહીં આવી સાધર્મિક વાત્સલય કરતા હતા. ભરૂચના સાધર્મિક વાત્સલ્યમાં ઘી ખૂટી ગયું, ત્યારે આચાર્ય મહારાજે જેસલમેરથી મંગાવી આપ્યું હતું.
૩૪. આ દેવગુપ્તસૂરિ (છઠ્ઠા)-તે સમયે ઉ૦ તિલકે ‘શાંતિનાથચરિત્ર”ની રચના કરી.
૩૫. આ સિદ્ધસૂરિ (છઠ્ઠા)
૩૬. આ કસૂરિ, ૩૭ આ૦ દેવગુણસરિ, ૩૮. આ૦ સિદ્ધસરિ. ૩૯. આ૦ કકસૂરિ. (આઠમા)
૪૦. આ દેવગુપ્તસૂરિ (૮)--વિ. સં. સ્પે. તેઓ જન્મ ક્ષત્રિય હતા. તેમને વિણા વગાડવાને રસ લાગે તે કઈ રીતે છેડી શકયા નહીં અને ક્રિયાશિથિલ બની ગયા. શ્રીસંઘના દબાણથી બીજા મુનિને પિતાની પાટે સ્થાપી સૂરિપદ છોડી તે લાટમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org