________________
પહેલું]
ગણધર શ્રીસુધર્માસ્વામી કરાવેલા જિનાલયમાં પણ પ્રતિષ્ઠા કરાવી. તે પ્રદેશમાં જૈનધર્મને વધુ પ્રચાર કર્યો અને તેઓ ત્યાં જ વર્ગસ્થ થયા
૨૯. આ દેવગુણસરિ (પાંચમા) ૩૦. આ સિદ્ધસૂરિ (પાંચમાં).
૩૧. આ રત્નપ્રભસૂરિ (છઠ્ઠા)- આ આચાર્યના બીજા શિષ્ય આ૦ ઉદયવધનથી “દ્વિવંદનીકગચછ ને તેમાંથી જ તપગચ્છમાં ભળી “તપાનશાખા” નીકળી છે. જેિ મેં આગળ આપેલ છે). " ૩ર. આ ચક્ષદેવસૂરિ (૬)
: * * ૩૩. આ૦ કક્રસૂરિ (૬)-આ આચાર્ય મહાન શક્તિસંપન્ન હતા. તેઓએ શ્રીમાલપુરના જિનાલયમાં ભગવાન શ્રી ઋષભદેવની પ્રતિષ્ઠા કરી. તેમને સચિકાદેવી, ચકેશ્વરીદેવી અને સર્વાનુભૂતિ યક્ષ હાજરાહજુર હતા. એકવાર મોટકાટના શ્રાવક શેઠ સોમાશાહને ભરૂચમાં ગુરુ તથા દેવીને બંધ દરવાજે જોઈને કુશંકા ઉત્પન્ન થઈ. દેવીએ તરત જ તેને લોહી વમતે કરી મૂક્યો અને ગુરુની આજ્ઞાથી સાજે તે કર્યો પણ ત્યારથી દેવીએ પ્રત્યક્ષ સ્વરૂપે ગુરુ પાસે આવવાનું બંધ કર્યું.
ત્યાર પછી આચાર્ય મહારાજે વગચ્છની પુનર્વ્યવસ્થા પી તે આ પ્રમાણે
૧. આ૦ રત્નપ્રભસૂરિ, આઠ યક્ષદેવસૂરિ જેવા યથાર્થ નામી આચાર્યો હવે થવાના નથી માટે હવે પછીના આચાર્યોને એ નામ આપવાં નહીં. એટલે કે કક્કરિ, દેવગુણસૂરિ અને સિદ્ધસૂરિ એ ત્રણ નામના આચાર્યો કરવા.
૨. નાગેન્દગછ કે ચલગચ્છ ઈત્યાદિ દિગબંધમાં સુધારો વધારો કર્યો અને એ જ સમયે શ્રી પાર્શ્વનાથ ભગવાનને સમુદાય ચંદ્રગ૭ના દિગબંધમાં દાખલ થયે અને આ ઉદયવધનસુરિજીને સમુદાય ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરસ્વામી એમ બને શ્રમણપરંપરાને મારાથી કિરીના ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org