________________
જેન પરંપરાને ઈતિહાસ ગણે છે. તીર્થભૂમિ ગુજરાત અને નાગોરમાં મંદિર કરાવ્યાં વગેરે ઘટના તપસ્વી કૃષ્ણર્ષિના ઉપદેશથી બની હતી, એ વાત તેમના શિષ્ય આ૦ જયસિંહસૂરિના ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે.
* ૨૪. આ૦ દેવગુપ્તસૂરિ ( થા)-આ આચાર્યે ગુરુની આજ્ઞા પ્રમાણે પિતાની પાટે અનુક્રમે (૨૫) મંત્રધારી જયસિંહને, તેમની પાટે (૨૬) વીરદેવસૂરિને, અને તેમની પાટે (૨૭) વાસુદેવને સ્થાપ્યા. પરંતુ વીરદેવસૂરિ ગુરુ આજ્ઞામાં રહ્યા નહિ. એટલે
આચાર્યે તેઓને છેડી દીધા. વળી ચંદ્રાવતીમાં બિમારી પ્રસંગે . (૨૮) કકકસૂરિ સ્થાપ્યા અને તેમને પણ રદ કર્યો. અંતે છેલ્લે સમયે ચંદ્રાવતીમાં ભગવાન મહાવીર સ્વામીના મંદિરમાં સંઘ સમક્ષ બીજા (૨૦ કરિને સ્થાપી સ્વર્ગપ્રયાણ કર્યું.
આ દેવગુપ્તસૂરિએ કારંટાગછના આ૦ નન્નસૂરિ કાળ કરી જવાથી તેમના શિષ્ય પોતાની ઉપસંપદા લેતા હતા, તેઓમાંથી યામહાર, તેમની પાટે સાર્વદેવ મહાર, તેમની પાટ ઉપાધ્યાય, તેમની પાટે મહત્તર અને તેમની પાટે એક ઉપાધ્યાયને બન્નસૂરિ તરીકે સ્થાપ્યા. તેમની પછી સર્વદેવ આચાર્ય થયા. આ ગણનાયકે પૈકીના ઘણા મથુરા તરફના હતા. આ ગચ્છમાર્જ આચાર્યોને અનુક્રમે નવસરિ, કસૂરિ અને સર્વદેવસૂરિ એ ત્રણ નામે જ અપાતાં હતાં.
૨૫. આ સિદ્ધસૂરિ (૨૫) મુનિ જયસિંહ ૨૬. આ૦ રત્નપ્રભસૂરિ (૨૬) વીરદેવસૂરિ ૨૭. આ યક્ષદેવસૂરિ (૨૭) મુનિ વાસુદેવજી
૨૮. આ. કકકસૂરિ–તેઓ ચંદ્રાવતીમાં ૧૨ ગામના સંઘ સમક્ષ કરંટકગછના આ સર્વદેવસૂરિની આજ્ઞામાં રહી ઉત્કર્ષ પામ્યા–આચાર્ય બન્યા. તેમણે વીર સં. ૫૦૦ પછી મરેટની જૂની ખાઈને પાદતાં તેમાંથી નીકળેલા શ્રી નેમિનાથના બિંબની સંપે કરાવેલા નવીન પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરવી તથા પિતાના શિષ્ય શાંતિમુનિના પ્રતિબોધથી જૈન બનેલા ત્રિભુવન દુર્ગપતિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org