________________
ચોવીશમું ]
આ વિક્રમસૂરિ
૪૧૧
આ વિદ્વાનના સમયનિર્ણય માટે પણ વિદ્વાનોમાં મતભેદ છે, ડૉ. હાન લે તો ૫. ચંડને ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં મૂકે છે, ફાઈ તેને પછીના સૈકાઓમાં મૂકે છે.
ખાસ કરીને પ્રાકૃત ગ્રંથસાહિત્યના પ્રારંભિક કાળ વિક્રમની ચેાથી-પાંચમી સદી છે. એટલે અમે પણ ‘પ્રાકૃત વ્યાકરણ”ના કર્તા ચંડને અહી લખ્યા છે.
આ શ્રીઅજ્ઞાત:
ધસ્મિલહી‘ડી' ગ્ર‘થ પણ આ જ સદીમાં બન્યા છે, જેમાં વણું ન ભાગ એ છે અને કથાભાગ વિશેષ છે. આના ગ્રંથકાર કાણુ છે? તે નક્કી થઈ શક્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org