________________
પ્રકરણે પચ્ચીશમુ આ, નરસિંહસૂરિ
આ॰ વિક્રમસૂરિની પાટે આ॰ નરિસંહસર થયા છે. તેમના
*
માટે કહ્યું છે કે—
नरसिंहरिरासी दूतोऽखिलग्रन्थपारगो येन ।
यक्षो नरसिंहपुरे, मांसरतिं त्याजितः स्वगिरा ||
સમસ્ત સિદ્ધાંતમાં નિષ્ણાત હતા. તેમણે નરિસહપુરમાં સર્વ ભક્ષી યક્ષને પ્રતિષેધ કરી માંસ-ભક્ષણના ત્યાગી બનાવ્યા હતા.
તે
તે
મહાજ્ઞાની અને સફળ ઉપદેશક હતા. તેમણે ઉમરકાટ તથા તેની આસપાસનાં નગરીમાં નવરાત્રિની આઠમે પાડાનું ખલિદાન અપાતું હતું, તે ખંધ કરાવ્યું. મેવાડના ખુમાણુકુલના સૂર્ય વંશી રજપૂતાને પ્રતિબાધી જૈન બનાવ્યા હતા. તેમાંના અનેક રજપૂત કુમારોને દીક્ષા આપી હતી. તેમના પટ્ટધર આ સમુદ્રસૂરિ આ ખેામાણુકુલના જ નખીરા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org