SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીસમું] આ. વિક્રમસૂરિ ૪૦૯ શ્રીવિમલોકસૂરિએ જે વિમળયશ મેળવ્ય, તેવા વિમળયશને બીજા કેણ મેળવી શકે ? કારણ કે તેમનું પ્રાકૃત સાહિત્ય પ્રકૃતિદ્યોતક છે, સ્વરથી ગૂંથેલું છે, મધુર સૂરવાળું છે; સરસ છે, અમૃતમય છે, અમદમય છે. વિમલાંકના વિમલયશને બીજે કઈ ન મેળવી શકે તે શશાંક શેને મેળવી શકે ? ખરેખર તેમની રચના શૈલી વિમળતાવાળી છે. તેમના બે ગ્રંથમાંને “પઉમચરિયં” ઉપલબ્ધ છે, જે દશહજાર કલેકપ્રમાણ છે, બહુ પ્રસિદ્ધિ પામ્યા છે અને છપાઈ પણ ગયે છે.* * આચાર્યશ્રીએ “પઉમચરિયંટમાં પિતાને પશ્ચિય નીચે પ્રમાણે આખે છે – "पंचेव य वाससया, दुसमाए तीसवरिससंजुत्ता। वीरे सिद्धिमुवगए, तओ णिबद्धं इमं चरियं ॥ १०३ ॥ गहनामायरिओ, ससमय-परसमयगहियसम्भाओ। विजओ अ तस्स सीसो, नाइलकुलवंसनंदियरो ॥११७॥ सीसेण तस्स रइयं, राहवचरियं तु सूरिविमलेण सोऊण पुव्वगए, नारायणसीरि-चरियाई ॥११८॥ વિરનિર્વાણ સં. ૫૩૦માં “પઉમચરિય” રચ્યું. નાગિલકુળમાં સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જ્ઞાતા આ૦ રાહૂસૂરિ થયા, તેમની પાટે આ વિજયસૂરિ થયા, તેમના પટ્ટધર વિમલસૂરિએ પૂર્વેમાં રહેલ વાસુદેવ વગેરેનાં ચરિત્રો સાંભળી આ “રાઘવચરિત્ર” બનાવ્યું. અહીં આચાર્યશ્રી પોતાને સમય વીરની છઠ્ઠી સદીમાં બતાવે છે. જ્યાં ગ્રંથકાર પોતે જ આ સ્પષ્ટ સમયનિર્દેશ કરે, ત્યાં કોઈ જાતની શંકાને સ્થાન રહેતું જ નથી પરંતુ નાગિલકુલ વીર * इसके सिवाय प्राकृत 'पउमचरिय' की रचना जितनी सुदर स्वाभाविक और आडम्बर रहित है, उतनी ( आ. हरिषेणके) 'पप्रचरित की नहीं है। (श्रीयुत नाथुराम प्रेमीका ‘जैन साहित्य और इतिहास • Bઃ ૨૭૬) - + p. હર્મન જેકેબી સંપાદિત આ વિમલસરિનું પઉમચરિયું ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભાએ છપાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy