________________
૪૦૮
જૈન પર પરાના ઇતિહાસ
૩. વાન પલ્લિ ય=સ. ૮૧૫
૪, ધંત મનિ ટ્રામ સિ=અંધારામાં મણિ જેવા ચંદ્રગુપ્તના.
૫. ગય નિધિ ( ય પદમ)=સ. (૧) ૯૮.
૬. ત્તિ ૨૫ ૮ નહિ શ્=સ ૯૮૧
[ પ્રકરણ
આ ઉપરથી સં. ૫૭૧, સ. ૮૧૫, સં. ૧૯૮ સ. ૯૮૧ ના આંકડાઓ મળે છે. દિ તે વિક્રમ, મૌર્ય, ગુપ્ત અને વીરનિર્વાણ સંવતના આંકડાએ હોય તો ધર્મદાસગણીના સત્તાસમય વિક્રમની પાંચમી-છઠ્ઠી સદી આવે છે અને એ કલ્પના સાચી હોય તે તેમને ભ. મહાવીરસ્વામીના સંતાનીય આ॰ શ્રી વીરસૂરિના શિષ્ય-પ્રશિષ્ઠ માની શકાય.
જિનદાસગણી મહત્તરઃ
આ જિનદાસગણી મહત્તર આ॰ ધર્મદાસગણીના સંસાર પક્ષે સાળા અને મુનિપક્ષે ગુરુભાઈ છે. રાજા મણિસંહને તેમણે જ ઉપદેશમાળા આપી છે.
પ્રસિદ્ધ ચૂર્ણિકાર જિનભદ્રગણી મહત્તર આમનાથી જુદા છે. આ વિમલચંદ્રસૂરિ:
આ. શ્રીવજસેનસૂરિના પટ્ટધર શિષ્ય નાગેન્દ્રસૂરિના નાગેંદ્રગચ્છમાં આ॰ રાહુની પાટે આ॰ વિજયસૂરિ થયા અને તેમની પાટે આ॰ વિમલચ દ્રસૂરિ થયા છે. તેઓ પૂ`ધર હતા. તેમણે ‘પઉમરિય’ અને ‘રિવસરિય” નામના ચરિત્રગ્રંથા બનાવ્યા છે. એકમાં રામાયણનુ અને મીજામાં મહાભારતનું વસ્તુદર્શીન છે. એને જૈન ૨ માચણ તથા જૈન મહાભારત કહીએ તે ચાલે. બન્નેની ભાષા પ્રાકૃત છે, રચનાશૈલી સુંદર ભાવવાહી અને પદ્યખંધ છે.
આ॰ ઉદ્યોતનસૂરિ ‘કુવલયમાલા’માં તેની પ્રાકૃત રચના પર પ્રશંસાનાં પુષ્પ વેરતાં સાફ કહે છે
Jain Education International
जारासियं विमलंको, विमलं को तारिसं लहद्द अत्थं । अमयमध्यं च सरतं, सरसंचियं जस्स ॥
पाइयं
For Private & Personal Use Only
www.jainelibrary.org